________________
૭૭
ભુજામાંથી છૂટા થઈ ઉડી ગયેા. વિભીષણને આવતા જોઈ કાકા સાથે યુધ્ધ કરવું ઠીક નથી એમ સમજી રાવણના પુત્રા ખસી ગયા. પૂવે રામને મહાલેાચન દેવે વરદાન આપેલું તે યાદ આવતાં તે દેવનું સ્મરણ કર્યુ. એટલે તે દેવે ત્યાં આવી રામચ`દ્રને સિ'ડુનિનાદા નામની વિદ્યા રથ મુશળઅને હળ આપ્યાં. લક્ષ્મણુને ગરૂડી વિદ્યા અને વિધુત્ વદના નામની ગદા આપી. ગાડી વિદ્યાના ભાવે સુગ્રીવ અને ભામંડળ નાગપાશથી છૂટી ગયા. એટલે રામના સૈન્યમાં જય જયકાર થઈ ગયા. તે વખતે સૂર્યાસ્ત થતાં યુદ્ધ બંધ થયું.
પણ
ત્રીજે દિવસે રાક્ષસો અને વાનર વચ્ચે યુદ્ધ થતાં રાક્ષસે પરાભવ પામ્યા. તેથી ક્રોધ કરી રાવણ યુદ્ધભૂમિમાં આન્યા. એટલે રામને સામે જતા અટકાવી વિભીષણ રાવણની સામે થયા. તેને જોઇ રાવણે કહ્યું કે “તું કેને આશ્રયે ગયે છું ? રામપાતાને! ખપાત્ર કરવ તને મેક છે. ૩ કે તું મારો ભાઈ હાવાથી જલ્દી ચાહ્યા જા. આજે તેા રામલક્ષ્મણને રસૈન્ય સહિત મારી નાખીશ. વિભીષણે કહ્યું કે રામ પાતે યુદ્ધ કરવા આવતા હતા. પણ મે ́જ તેમને રશકયા છે. હજી પણ તુ સીતાને છેાડી દે. હું ફકત અપવાદના ભયથી જ તેમની પાસે ગયા છું. તુ સત્તાને પાછી સોંપી દઈશ તે હું રામને છેડી તારા આશ્રય કરીશ. રાવણે વિભીષણનુ વચન માન્યું નહિ . તેથી બન્ને ભાઈઓ યુદ્ધ કરવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org