________________
૩૭
વસુભૂતિ ત્યાંથી ચવી દૈતાઢય પર્વતપર રથનુપુર નગરના ચંદ્રગતિ નામે રાજા થયા. નુકશા તેની પુષ્પવતી નામે પત્ની થઈ. સરસા દીક્ષા લઈ ને કાળકરી ઈશાન દેવલાકે દેવીપણે ઉત્પન્ન થઈ. સરસાના વિરહથી પીડિત અતિભૂતિ મરણ પામી, ઘણા ભવ ભસી હંસ થયા તેને બાજ પક્ષીએ પકડયા પણ મુખથી નીચે પડયે ત્યાં રહેલા મુનિએ તેને નવકાર મંત્ર સંભળાવ્યે તે મરણ પામી વ્યંતરદેવ થયેા.
ત્યાંથી ચ્યવી વિધ્ધ નગરમાં પ્રકાશસિંહ રાજાને કુલમ’ડિત નામે પુત્ર થયા. કયાન મરણ પામી ચક્રપુરના પુરહિત ધૂમકેશના પિંગળ નામે પુત્ર થયા તે રાજપુત્રી અતિ સુંદરી સાથે એક ગુરૂ પાસે ભણતાં પરસ્પર અન્નેને અનુરાગ થવાથી તે અતિસુંદરીનું હરણ કરી વિદગ્ધ નગરે ચાલ્યે! ગયા. ત્યાં કાષ્ઠ વેચી આજીવીકા ચલાવવા લાગ્યા. ત્યા અતિસુ'દરી રાજપુત્ર કુલમતિના જોવામાં આવી. બન્નેને પરસ્પર અનુરાગ થતાં કુલમડિત અતિસુ દરીનું હરણ કરી પલ્લીમાં જઈ રહેવા લાગ્યું.
પિંગલ અતિસુ ંદરીના વિરહથી ગાંડા બની રખડવા લાગ્યા. એક વખત આચાય આ ગુપ્ત પાસે ધર્મ સાંભળી તેણે દીક્ષા લીખી. પણ અતિસુંદરી ઉપરને પ્રેમ છેડયે। નહિ કુલમડિત પલ્લીમાં રહેયા છતા દશરથ રાજાના નગરને 'ટવા લાગ્યા. એકવાર મુનિચ'દ્ર નામે મુનિપાસે ધર્મ સાંભળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org