________________
૩૮
ફુલમડિત શ્રાવક થયા. રાજ્યની ઈચ્છાએ મૃત્યુ પામી જનક રાજાના પુત્રણે ઉત્પન્ન થયા. સરસાના જીવ ઈ શાન દેવલાકથી ચ્યવીને વેગવતિ નામે પુરહિતની પુત્રી થઈ. તે ભવમાં દીક્ષા લઈ ને પાંચમાં દેવલાકે ઉત્પન્ન થઈ. ત્યાંથી ચવીને વિદેહાની કુખે પુત્રી પણે ઉત્પન્ન થઈ.
પિંગલમુનિ મૃત્યુ પામી સૌધર્માં દેવલેાક દેવ થયા. અધિજ્ઞાનથી પૂના વૈરી કુલમાંતને જનકના પુત્રરૂપે જન્મતાંજ હરી લીધે. પણ તેને પાછે શુભ વિચાર આવતાં તે ખાળકને આભૂષણાથી શણગારી વૈતાઢય પરિપર સ્થનુપુર નગરના ઉદ્યાનમાં મૂકી દીધા, ત્યાંની અપુત્ર રાજા ચંદ્રગતિએ તેને જોઈ રાજમહેલમાં લાવી રાણી પુષ્પવતીને પુત્ર તરીકે અર્પણ કર્યાં અને અપુત્ર પુષ્પવતીને પુત્ર થયાનું જાહેરકરી તેના જન્માત્સવ ઉજવી તેનું ભામડલ નામ પાડયું.
પુનુ હરણ થતાં વિદેહા દન કરવા લાગી. જનક રાજાએ ધે પુત્રની તપાસ કરાવી પણ પત્તો લાગ્યા નહિ. તેની સાથે યુગલીકપણે જન્મેલી પુત્રીનુ સીતા નામ પાડ્યું.
એકવાર વિભીષણને યભૂ ષણ મુનિએ તેએના પૂર્વભવ જણાવ્યેા. :-Àમપુર નગરમાં નયદત્ત નામે વણીકને સુન ંદા નામે સ્ત્રીથી ધનદત્તને વસુરુત્ત નામે બે પુત્રો થયા. તે બન્નેને યાજ્ઞવલ્કય નામે બ્રાહ્મણુ સાથે મિત્રાઈ થઈ. તે નગરમાં સાગરદત્ત નામે વણીકને ગુણધર નામે પુત્ર અને ગુણવતી નામે પુત્રી થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org