________________
૩૬
પુત્રનું નારાયણ નામ પાડ્યું. પણ નામથી પ્રખ્યાત થયા, અને કુમારે ધારણ કરી અનુક્રમે ઉમરલાયક થતાં મહા પરાક્રમી સંકળા વિશારદ બન્યા. એટલે દશરથરાજા પુત્ર પરિવાર સાથે અમે ધ્યા માં આવી રાજય કરવા લાગ્યા. કેટલેક કાળે કૈકયીએ પુત્રને જન્મ આપ્યા તેનું ભરત નામ પાડ્યું.. અને સુપ્રભાએ શત્રુઘ્ન નામે પુત્રને જન્મ આપ્યું. આ રીતે દશરથ રાજાને ચારે રાણીઓથી એકેક પુત્ર થયા. તેનાથી રાજા શે।ભતા
હતા.
લેાકેામાં તે લક્ષ્મણ નીલાંબરને પિતાંબર
રાવણુ, સીતા, રામ, લક્ષ્મણુ, ભામડલના પૂર્વભવા
દારૂગામમાં વસુભૂતિ બ્રાહ્મણને અતિભૂતિ નામે પુત્ર થયે, અતિભૂતિને સરસા નામે પત્નિ થઈ એક વખત દયાન નામે બ્રાહ્મણે છળથી તેનુ હરણ કર્યું. અતિભૂતિ તેને શેાધવા પૃથ્વી પર ફરવા લાગ્યા. તેમની પછવાડે વસુભૂતિ અને અનુકશા બન્ને પુત્ર ને પુત્ર વધુ ને શેાધવા લાગ્યા. તેમને માર્ગોમાં કાઈ મુનિ મળ્યા તેમની પાસે ધર્મ સાંભળી અને દ્રુ પતિએ દીક્ષા લીધી. કાળકરી સૌધર્મ દેવલેાકે દેવ થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org