SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૬ | "હદ ગુજરાતની અસ્મિતા $ $ ઈ. સ. ૧૮૬૭ હેલરનું ગુજરાતી ભાષાનું વ્યાકરણ બહાર પડયું'. ઈ. સ. ૧૮૬૮ (i) રા. બા. નંદશંકર તુળજાશંકરે “કરણઘેલો” દ્વારા નવલકથા તેમજ ઐતિહાસિક વાર્તા-આલે. ખનને પ્રારંભ કર્યો. (i) અમદાવાદમાં પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કોલેજની સ્થાપના. ઈ. સ. ૧૮૬૯ ૨ ઓકટો. '૬૯માં પોરબંદરમાં મહાત્મા ગાંધીને જન્મ. સ ૧૮૭૩ ગુજરાતી પ્રથમ શબ્દાર્થ સંગ્રહ “નકેશ” પ્રગટ થયે. ઈ. સ. ૧૮૮૦ રાંદેર જીમખાના (જિ. સુરત)માં ક્રિકેટની રમતને જન્મ. ઈ.સ. ૧૮૮૧ અમદાવાદથી અજમેર સુધીની રેલ્વે શરૂ થઈ ઈ. સ. ૧૮૮૫ ભાવનગરમાં શામળદાસ કેલેજની સ્થાપના ઈ. સ. ૧૮૮—૧ શ્રી ગે. મા. ત્રિપાઠીની પ્રસિદ્ધ કૃતિ “સરસ્વતીચંદ્રને સર્જન-કાળ, ઈ. સ. ૧૮૮૮ ગાંધીજીનું વધુ અભ્યાસાર્થે પરદેશગમન. ઈ. સ. ૧૮૯૨ શ્રી મહીપતરામ રૂપરામ અનાથઆશ્રમની સ્થાપના. ઈ.સ. ૧૯૦૧ જૂનાગઢમાં બહાઉદ્દીન કેલેજની સ્થાપના ઈ. સ. ૧૯૦૨ અમદાવાદમાં શ્રી સુરેન્દ્રનાથ બેનરજીના પ્રમુખપદ હેઠળ પહેલીવાર રાષ્ટ્રીય કેસનું અધિવેશનઈ. સ. ૧૯૦૫ અમદાવાદમાં શ્રી ગે મા. ત્રિપાઠીના પ્રમુખપદ હેઠળ પ્રથમ ગુજરાતી સાહિત્ય પરિષદ મળી. સ. ૧૯૧૧ સંગીતજ્ઞ ગજાનન ડી. ઠાકુરને ભાવનગરમાં જન્મ. સ. ૧૯૧૫ (i) અમદાવાદમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના. (ii) ગાંધીજીને રસશાળા-ૉડલ તરફથી માનપત્ર અર્પણ. ઈ. સ. ૧૯૧૬ ગાંધીજી સાબરમતી આશ્રમ સ્થાપી–સ્થિર થયા. ઈ. સ ૧૧૭ (i) મજુર મહાજનની અમદાવાદમાં સ્થાપના. | (ii) સત્યાગ્રહ આશ્રમ કોચરબથી ખસેડી સાબરમતી લઈ જવા. ઈ. સ ૧૧૮ ખેડા સત્યાગ્રહ ઈસ. ૧૧૮-૧૯ શ્રી ક. મામુનશીની પ્રથમ ઐતિહાસિક નવલકથા “ ગુજરાતને નાથ” પ્રકટ થઈ. ઈ. સ૧૯૨૦ પૂ ગાંધીજીના શુભહસ્તે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના. ઈ. સ. ૧૨૧ (i) અખિલ ભારત યુવક કોંગ્રેસ અધિવેશન (રાજકોટ)નું પૂ ગાંધીજીએ ઉદ્દઘાટન કર્યું. | (ii) શ્રી લાખાજીરાજે રાજકોટમાં રાષ્ટ્રીય શાળા સ્થાપી. ઈ. સ. ૧૯૨૫ પૂ મહાત્મા ગાંધીની કચ્છ-યાત્રા. ઈ સ ૧૯૨૭ પૂ. મહાત્મા ગાંધીની આત્મકથા-સત્યના પ્રયોગ–નું પ્રકાશન, ઈ.સ ૧૯૨૮ બારડોલી સત્યાગ્રહ-શ્રી વલ્લભભાઈ “સરદાર બન્યા. ઈ. સ. ૧૩૦ () દેશભરમાં સ્વાતંત્ર્યપ્રાપ્તિ અંગેની પ્રતિજ્ઞા લેવાઈ. (i) ૧૨ માર્ચ '૩૦ ના પ્રસિદ્ધ દાંડીકૂચને પ્રારંભ. ઈ. સ. ૧લ્હ૪ (1) ગુજરાત ક્રિકેટ એસોસીએશનની સ્થાપના $ Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy