________________
15
ગુજરાતના યાદગાર વર્ષે
2,
હse
2
– શ્રી સી. જિગાર વાંકાનેરી
ઈ. સ. ૬૭૪ શીલકુમાર જેઠવાએ બજાવેલી મહત્વની સેવામાં દિલ્હીના શાસક અનંગપાળે પિતાની પુત્રી પરણાવી. ઈ. સ. ૭૪૬ વિ. સં. ૮૦૨માં અણહીલપુર પાટણની સ્થાપના થઈ. ઈ. સ. ૧૦૨૫ જાન્યુ. ૧૦-૧૦૨૫માં મહમદ ગઝનવી સૌરાષ્ટ્ર-ગુજરાતનું સોમનાથ મંદિર ૩૦ હજારના સૈન્ય સાથે
લુટી ગચા, સ. ૧૦૪૪ રાનવઘણનું (પહેલાનું) મૃત્યુ
સ. ૧૧૭૮ ગુજરાત પર મુસલમાનોના આક્રમણ શરૂ થયા જે ૧૨૪૧ સુધી સતત ચાલુ રહ્યા. ઈ. સ. ૧૧૭૯ (i) અર્થાત્ વિ. સં. ૧૨૩૫માં ભેળો ભીમદેવ ગુજરાતની ગાદીએ બેઠો.
(ii) શાહબુદીન ઘોરી ગુજરાત પર ચઢી આવ્યું. ઈ. સ. ૧૩૪૯ શ્રી રાજશેખરસૂરિએ પ્રબોધકોશ'ની રચના કરી. ઈ. સ. ૧૪૧૧ અમદાવાદ શહેરનો પાયો નખાયો. ઈ. સ. ૧૬૪૯ ગુજરાતના પ્રસિદ્ધ આખ્યાનકાર માણભટ્ટ પ્રેમાનંદને જન્મ.
. સ. ૧૭૦૩ ભાવનગર શહેરનું નિર્માણ અને ગોહિલ રાજવંશ શરૂ થયો. સ. ૧૭૭૮ મોરબીમાં આર્ય સુબોધ નાટક મંડળીની સ્થાપના દ્વારા રંગભૂમિને પાયો નખાયે. સ. ૧૮૧૭ સૌરાષ્ટ્રનો બધો વહીવટ અંગ્રેજોના હાથમાં આવ્યું. સ. ૧૮૨૦ સૌરાષ્ટ્રમાં એજન્સીની સ્થાપના.. સ. ૧૮૨૨ અમદાવાદમાં સરકીટ હાઉસમાં ગાંધીજીને એતિહાસિક મુકદમો ચાલ્ય.
સ. ૧૮૨૭ અમદાવાદમાં બે સરકારી-ગુજરાતી શાળાઓ શરૂ થઈ. ઈ. સ. ૧૮૩૩ “અર્વાચીનેમાં આદ્ય કવિ-સુધારક વીર નર્મદનો જન્મ. ઈ. સ. ૧૮૪૨ સુરતના દુર્ગારામ મહેતાજીએ સુધારકેની ટોળી” સ્થાપી.
સ. ૧૮૪૬ અમદાવાદમાં પહેલવહેલી અંગ્રેજી નિશાળની સ્થાપના. ઈ. સ. ૧૮૪૮-૪૯ એલેકઝાંડર ફાર્બસે કવિ દલપતરામની સહાયથી ગુજરાત વર્નાકયુલર સોસાયટીની સ્થાપના કરી. ઈ. સ. ૧૮૫૦ ખા... એદલજી ડોસાભાઈએ પ્રથમ ગુજરાતને ઈતિહાસ” લખે. ઈ. સ. ૧૮૫૪ ગુજ. વર્ના. સાયટીનું સામયિક “બુદ્ધિપ્રકાશ' પહેલીવાર પ્રગટ થયું. ઈ. સ. ૧૮૫૫ સાક્ષર શ્રી ગેવર્ધનરામ મા. ત્રિપાઠીને નડીયાદમાં જન્મ. ઈ. સ. ૧૮૫૬ ઉચ્ચ કેળવણી માટે અમદાવાદમાં ગુજરાત કોલેજની સ્થાપના. ઈસ. ૧૮૬૨ સુરતમાં “ગુજરાત મિત્ર”ની શરૂઆત.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org