SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ સાંસ્કૃતિક જ બન] ૫૭ (i) સ્ત્રી-કલ્યાણનું કાર્ય કરતી સંસ્થા “જયેતિસંઘની સ્થાપના. ઈ. સ. ૧૭૮ હરિપરા (સુરત)માં નેતાજીના પ્રમુખપદે રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન. ઈ. સ. ૧૯૪ર “હિન્દ છેડો”—ચળવળ. ઈ. સ. ૧૯૪૮ (i) સૌરાષ્ટ્રનું દ્વિભાષી મુંબઈ રાજ્ય વિલીનીકરણ. (ii) પૂ બાપુનું અવસાન (iii) શ્રી બળવંતરાય ગે. મહેતા ભાવનગર-રાજ્યના મુખ્યપ્રધાન. ઈ. સ. ૧૪૯ (i) ગુજરાત વર્નાકયુલર સોસાયટી ગુજરાત વિદ્યાસભા નામે ઓળખાવા માંડી. (ii) વલ્લભવિદ્યાનગર ગ્રામ યુનિવર્સિટીની સ્થાપના. સ. ૧૫૦ (i) ૧૫ ડીસે.ના લેહપુરૂષ સરદારનું અવસાન. (ii) ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના. ઈ. સ૧૯૫૫ સરદાર પટેલ યુનિવર્સિટીની સ્થાપના. ઈ. સ. ૧૯૬૦ દ્વિભાષી મુંબઈ રાજ્યનું વિભાજન અને ગુજરાત રાજ્યની સ્થાપના. ઈ. સ. ૧૯૬૧ રાષ્ટ્રીય કેંગ્રસનું ૬૬મું અધિવેશન ભાવનગરમાં ભરાયું. ઈ. સ. ૧૯૬૫ ગુજરાતના મુખ્યપ્રધાન શ્રી બ. ગ. મહેતા સુથરી (કચ્છ) ગામે વિમાની અકસ્માતમાં મૃત્યુ પામ્યા. સાથે તેમનાં ધર્મપત્ની સરોજબહેન પણ અવસાન પામ્યા. ઈ સ. ૧૯૬૮ તાપી નર્મદાની રેલ હોનારત. કડો રૂપિયાનું નુકશાન. 5 આપણા અન્નદાતાઓને અમે સહાય કરીએ છીએ લણેલા પાકને તૈયાર માલમાં ફેરવવા માટે જુદા જુદા કૃષિઉદ્યોગો સ્થાયી કેર્પોરેશન ખેડૂતના પાકને બગાડ અટકાવવામાં અને પાકને સ્થાયી અને ઉચો ભાવ ટકાવી રાખવામાં મદદકર્તા બનશે સાથે તેની મહેનત અને મુડીના રેકાણનું ઉંચુ અને સ્થાયી વળતર મેળવી શકાશે બીજી બાજુ આમજનતા તૈયાર માલ એગ્ય ભાવે અને પૂરતા પ્રમાણમાં મેળવી શકશે. ગુજરાત એગ્ર-ઇન્ડસ્ટ્રીઝ કારપેરેશન લિ. હાઈકોર્ટ સામે ખેત ઉધોગભવન નવરંગપુરા અમદાવાદ-૧૪ Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy