________________
૪૦૦
[ બૃહદ ગુજરાતની અસ્મિતા
મહેસાણા જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લિ.
રાજમહેલ રેડ, મહેસાણું તાર : “સહકાર
2 નં. ૪૬૬
શેર ભડળ :- રૂ. ૧,૯૯,૨૭૩-૦૦ રીઝર્વ તથા
અન્ય ફડ :- રે. ૫,૩૦,૪૬૦-૦૦ કામકાજનું ભડળ:- રૂ. ૨૫,૨૭,૦૦-૦૦
૫૮,૪૯,૩૭૮ ૧,૧૦,૦૦૦
કુલ ઉથલો :ચોખ્ખો નફો:એડીટ વર્ગ -
' તથા
૧ ખેત ઉત્પાદન વધારવા જીલ્લા ભરમાં ખેડૂતોને ઉચ્ચત્તમ કક્ષાના ઓઈલ એનજીને જેવા કે કુપ૨, ૨સ્ટન, નેશનલ, અજીત, વિજય, રણજીત, શિવાજી અને કોમ્પટન,
તિ, કિર્લોસ્કર ઈ મેટર્સ વિગેરે કિફાયત ભાવે પુરા પાડે છે.
૨ વર્ષ દહાડે ૭૫ લાખ રૂપિયાનું ખાતર ખેડૂતોને સમયસર અને પૂરતા પ્રમાણમાં પૂરાં
પાડવામાં આવે છે.
૩ ખેત ઉત્પાદનના વ્યાજબી ભાવો મળી રહે તે માટે સંધ માર્કેટ યાર્ડમાં ખરીદી
અને સંગ્રહની વ્યવસ્થા કરે છે.
૪ ખેડૂતોને ખાત્રીદાયક એજીન, રૂપેરપાર્ટસ તથા પાઈપ ફીટીંગ્સ કિફાયત ભાવથી
મળી રહે તે માટે “ખેડૂતહાટ” ચલાવે છે.
અપનાહાટ” તેમજ “અનાજ વેચાણ હાટ ચલાવી કિફાયતભાવે ગ્રાહકોને દરેક પ્રકારનું કાપડ તથા પ્રોવીજન માલ અને અનાજ પુરા પાડી ગ્રાહકે નું રક્ષણ કરે છે.
નામદાર સરકાર તરફથી સોંપવામાં આવતી લેવી અંગેની કામગીરી તથા નિયંત્રિત ચીજ વસ્તુઓની વહેંચણીની વ્યવસ્થા કરે છે.
કાન્તીલાલ ડી. રાવલ
મેનેજર
બાબુભાઈ હ. પટેલ
મા. મંત્રી
કલ્યાણભાઈ રાયકા
પ્રમુખ
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org