________________
સાંસ્કૃતિક સ ́દલ ગ્રન્થ ]
કપિલ તી :
શૂલપાણીની સામે નરેંદાના ઉત્તર તટ પર કપિલ તીથ આવેલું છે. કપિલ મુનિએ અહીંયા તપશ્ચર્યા કરી હતી એમ કહેવાય છે. અહી'કપિલેશ્વરનુ` મંદિર છે અને નદામાં પુષ્કરણી તી છે.
માખડી :
શૂલપાણિથી ૪ માઇલન`દાના દક્ષિણ તટ પર માક્ષગંગા નદીના સંગમ થાય છે. અહીંયા નમદામાં એક
નાના ધોધ પડે છે, જે લેાકેા ચાણાદથી નૌકાઢાશ શુલપાણ જાય છે તેમણે આ ધેાધથી ઘેાડેદૂર નૌકામાંથી ઉતરી લગભગ પાણા માઈલ જેટલી પદયાત્રા કરવી પડે છે. ખાદ્ય ત્યાંથી બીજી નૌકામાં બેસી શુરપાણેશ્વર જવાય છે. આ ધેાધના મારને લઇને પાણા માઈલ સુધી નૌકા તેની
સમીપ ચાલી શકતી નથી.
વડગાંવ :
મેાખડીની સામે કપિલતી થી ૪ માઈલ નરેંદાના ઉત્તર તટપર વિમલેશ્વર તીથ છે. પ્રાચીન સમયમાં કાઇ ગેપાલ નામના ગેાવાળે અહીં તપ કરી ગૌહત્યાના પાપથી મુકત થઇ શિવના ગણુનું પદ પ્રાપ્ત કર્યુ` હતુ`, તેવી લાકકથા છે.
ઉલૂકતી :
મેાખડીથી ૪ માઈલન`દાના દક્ષિણ તટપર આ તીર્થ આવેલું છે. દાવાનળથી વ્યાકુળ બનીને કાઇ હાલે અહીં પડીને મરણ પામ્યા હતા અને બીજા જન્મમાં રાજાપણાને પામ્યા હતા. તેણે અહીં આવા તપ કયુ હતુ. ઉલૂકતી થી ૬ માઇલ આગળ જઈએ એટલે શૂલપાણિતું વન સમાપ્તાય છે.
વાગડિયા ગ્રામ :
ઉલૂકતી થી થોડેદૂર નર્મદાને પાર ઉત્તર તટપર આ ગામ વસેલુ છે. ગામની પાસે આદિત્યેશ્વર અને કમલેશ્વરના માંદિશ છે. અહીંયા પાંચ રાક્ષસાને સપ્તર્ષિઓના દર્શન થયા હતા. ઋષિએના ઉપદેશથી તેઓ તપ કરીન માક્ષર ગતિને પામ્યા હતા. કમ્બલેશ્વરથી ચાડેદૂર પુષ્કરિણી તીથ છે. એવુ' માનવામાં આવે છે કે અહીં ભગવાન સૂર્યનારાણુના નિત્ય નિવાસ છે. ગ્રહણ સમયે અહીં સ્નાન કરવાનું મહાત્મ્ય છે.
પિપરિયા :
ઉલૂકતી થી ૫ માઈલ નમદાના દક્ષિણ કિનારા પર આ સ્થાન આવેલુ છે. પિપ્પલાદ ઋષિની આ તપેાભૂમિ કહેવાય છે, અ!મી અને ચતુશીના દિવસે અહીં સ્નાન
કરવું પુણ્યપ્રદ મનાય છે.
Jain Education International
ર
ગમાણા :
પિપરિયાથી એક માઈલ નર્મદાના ઉત્તર તટ પર ભીમકુલ્યા નદીના સ`ગમ થાય છે. ત્યાં સંગમેશ્વરનુ શિવમ'દિર છે. બીજી મા "ડેયઋષિએ સ્થાપેલુ` માર્ક હશ્વર મહાદેવનું મંદિર છે. ઉત્તર કિનારે શૂલપાણિ વન અત્રે સમાપ્ત થાય છે.
ગરૂડેધર :
ગમેાણાથી બે માઈલ ન`દાના ઉત્તર કિનારા પર
ગરૂડેશ્વર આવેલું છે. અહીં કુમારેશ્વર તીથ છે. કાર્તિક સ્વામીની આ તપેાભૂમિ છે. કાર્તિક શુદ ૧૪ તેના પૂજનનું અહુ મેાટુ' મહત્વ છે. અહીં કાટેશ્વરનુ મ ંદિર છે. ત્યાં ગજાસુર નામના દૈત્યની ખેાપરી ન દ્યામાં પડતાં તે મુકિતને પામ્યા હતા. અહીં ગુરૂ દત્તાત્રેયનું મંદિર અને
સ્વામી વાસુદેવાન’દજીની સમાધિ છે.
વાણાગામ :
ગરૂડેશ્વરની સામે નદાના દક્ષિણ કિનારે શુક્રતી છે. અહીં ઇન્દ્રે તપ કરીને શુક્રેશ્વર મહાદેવની સ્થાપના
કરી હતી.
રાવેર :
ઇન્દ્રવાણાથી ૧ માઈલ નમ દાના દક્ષિણ તટે વ્યાસેશ્વર તથા વૈદ્યનાથના મંદિર છે. વ્યાસ મહર્ષિ તથા અશ્વિનીકુમારે. તા આ તપાભૂમિ છે.
અકતે ર :
રાવેરની સામે થાડેદૂર નરેંદાના ઉત્તર તટ પર અગત્સ્યેશ્વર શિવમંદિર છે. એમ કહે છે કે મહર્ષિ અગત્સ્યે અહીં વિન્ધ્યાચલ પર્યંતને વધતા અટકાવ્યેા હતા. ગામમાં કેદારેશ્વરનુ` મ`દિર છે. મહર્ષિ શાંડિલ્યે તેનું પ્રતિષ્ઠાપાન કયુ`' હાવાનુ` મનાય છે. આનન્દેધર :
રા-રથી ૨ માઈલ નરેંદાના દક્ષિણ તટે આનન્દેશ્વર આવેલું છે. અહીં આનન્દેશ્વરનુ મંદિર છે. ભગવાન શિવે દૈત્યોના નાશ કરી પેાતાના ગણેાની સાથે અહીં નૃત્ય કર્યું હતું. સાંજરેાલી :
આનન્દ્રેશ્વરની સામે નમ દાના ઉત્તર તીરે સાંજરેાલી
ગામ ઘેાડે દૂર આવેૐ છે. અહીંયા સૂર્યનારાયણની તપાભૂમિ તરીકે મનાતું રવીશ્ર્વર તીથ આવેલું છે.
ચાલુાદ :
વડોદરાના પ્રતાપનગર સ્ટેશનથી પશ્ચિમ રેલ્વેની જાંબુસરથી છેટા ઉદેપુર જતી લાઇનમાં ડભેાઈ સ્ટેશન આવે છે. ડલાથી ચાણાદ સુધી બીજી લાઈન જાય છે, સ્ટેશનથી
For Private & Personal Use Only
www.jainelibrary.org