________________
અશોક ભટ્ટ
ક્ર.અ.ગુ.વિ.સ. ૧૩૫૧ ગુજરાત વિધાનસભા વિઠ્ઠલભાઈ પટેલ ભવન, સેક્ટર-૧૦ ગાંધીનગર-૩૮૨ ૦૧૦ ફોન : (ઓ) ૨૩૨૨૦૯૪૧, ૨૩૨ ૨૨૦૨૪ ફેક્સ : ૦૭૯- ૨૩૨૨૦૯૪૧, ૨૩૨૨૨૦૨૪ (રહે.) ૨૩૨૨૨૬૧૭, ૨૩૨૨૫૯૫૫ તા. ૨૯-૩-૨૦૦૮
રાત વિધાનસ
રાતે
નસભ.
અધ્યક્ષ
શુભેચ્છા-સંદેશ શ્રી અરિહંત પ્રકાશન દ્વારા “ધન્ય ધરા : શાશ્વત સૌરભ' ભાગ ૧-૨ ટૂંક સમયમાં પ્રગટ કરી રહ્યા છો, તે જાણી આનંદ થયો. આ ગ્રંથરત્ન દ્વારા વિક્રમની વીસમી સદીમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો કે જેઓ સીમાચિહ્નરૂપ કાર્ય કરી ગયાં છે તેમની સ્મૃતિ વિશેષરૂપે અંકિત કરવાનું આપનું આ ભગીરથ કાર્ય છે તેમજ માનવતાવાદી બુનિયાદ ઉપર સ્થાન પામેલાં કેટલાંક તેજસ્વી નક્ષત્રોનું પણ ભારે યોગદાન આ ગ્રંથનું આકર્ષણ કેન્દ્ર છે, જેને હું બિરદાવું છું. રત્નોની ખાણ સમી આ ભૂમિમાં વૈયક્તિક અને સામાજિક જીવનમાં જેમનું પ્રદાન ઘણું ઉપકારક છે તેવી ધરતીની ધૂળમાં ધરબાયેલી વિભૂતિઓનું કૃતજ્ઞભાવે વિભૂતિસત્ત્વ અજવાળવાનો આપનો આ પ્રયાસ સફળતામાં પરિણમે તેવી શુભેચ્છા પાઠવું છું. કુશળ હશો......
આપનો વિનમ્ર, પ્રતિ, શ્રી નંદલાલ દેવલુક, શ્રી અરિહંત પ્રકાશન, ૨૨૩૭ બી/૧, “પધાલય', હિલડ્રાઇવ, સર્કિટ હાઉસની નજીક, પોર્ટ કોલોની પાછળ, વાઘાવાડી રોડ, ભાવનગર-૩૬૪ ૦૦૨.
(અશોક મક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org