SearchBrowseAboutContactDonate
Page Preview
Page 740
Loading...
Download File
Download File
Page Text
________________ o૩૦. ધન્ય ધરા ચીખલી), માતા : ગં.સ્વ. સ્વર્ગસ્થ ડાહીબહેન રણછોડજી મિસ્ત્રી (ચીખલી). અમેરિકામાં સાહિત્યની સભાઓમાં સક્રિય ભાગ લીધો અને મનનીય પ્રવચનો આપ્યાં, કેટલાંક પ્રકાશનોમાં સંપાદકની જવાબદારી નિભાવી અને સમાચારપત્રોમાં તેમનું લેખનકાર્ય પ્રશંસાપાત્ર બન્યું. આકાશવાણી વડોદરા-અમદાવાદ પર પ્રસારિત રેડિયો કાર્યક્રમ આપ્યા. દૈનિક અખબારમાં “અલખની અટારીએથી' કોલમ દ્વારા ઠીક સમય સેવા આપી. ૨૦૦૭માં રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનાર જયશ્રીબહેન દેસાઇ જયશ્રીબહેન દેસાઈ આંતલિયા બીલીમોરાની “અસ્પી કન્યા વિદ્યાલય’નાં આચાર્યા છે. તેમની શૈક્ષણિક કારકિર્દી સતત પ્રથમ વર્ગમાં પસાર થઈ છે. ૧૯૮૬થી તેઓ અસ્પી કન્યા વિદ્યાલય સાથે સંકળાયેલાં છે. મેઝરમેન્ટ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ધ નોર્મ્સ ઓફ ક્રિએટીવિટી ઓફ ધ ટુડન્ટ ઇન પ્રાયમરી સ્કૂલ’ વિશે તેમણે સંશોધન કર્યું છે. તેઓ વલસાડ જિલ્લા ટીચર્સ એસોસિએશનની કાર્યવાહક સમિતિના સભ્ય છે. નવસારી જિલ્લા આચાર્ય સંઘનાં સક્રિય સભ્ય છે. નવસારી જિલ્લા માધ્યમિક શાળાસંઘનાં કન્વીનર તરીકે છેલ્લાં ૧૦ વર્ષથી કામગીરી બજાવે છે. તે ઉપરાંત નવસારી જિલ્લા વિજ્ઞાનમંડળનાં સેક્રેટરી છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ માટે હોમસાયન્સના અભ્યાસક્રમની રૂપરેખા સમિતિના સભ્ય તરીકે, સેન્ટ્રલ એસેસમેન્ટ સેન્ટરનાં સંચાલિકા તરીકે કામગીરી બજાવી છે. વૈભવ લાઇબ્રેરીનો બેસ્ટ સ્કૂલનો જિલ્લા કક્ષાએ એવોર્ડ મેળવ્યો છે. જિલ્લા કક્ષાનો વિજ્ઞાન મેળાવડો, આધુનિક કમ્યુટર સેન્ટર, પશ્ચિમ ભારતનો વિજ્ઞાન મેળાવડો તે ઉપરાંત વિજ્ઞાન, ગણિત, સંસ્કૃત, અંગ્રેજી, સમાજશાસ્ત્ર અને હિંદી વિષયમાં ક્વિઝ કાર્સ તૈયાર કર્યા છે. તેમની ભાવિ યોજનામાં ગર્લ્સ પોલિટેકનિકનું લક્ષ્ય છે. નવસારી જિલ્લામાં તેમનું સંચાલક મંડળ પ્રથમ ક્રમે પુરસ્કૃત થયું છે. ભૂલકાંભવન, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીની અદ્યતન પ્રયોગશાળાઓ વિકસાવી છે. શિક્ષણવિદ્દ, લેખક, વક્તા, પત્રકાર એવં સામાજિક વિદેશમાં પ્રશસ્તિ સમ્માનપત્રો એવં એવોર્ડ : (૧) “ગુજરાત કલ્ચરલ એસોસિએશન, હર્મીટેજ નેશવીલ-ટેનેસી રાજ્ય : અમેરિકા દ્વારા સને ૧૯૯૪માં જાહેર પ્રશસ્ય સેવાકાર્ય એવોર્ડ : સમ્માન. (૨) અમેરિકામાં રાષ્ટ્રીય કક્ષાના લેઉવા પાટીદાર સમાજ ઓફ યુ.એન.એ.” દ્વારા કેલિફોર્નિયા રાજ્યની સાનઓઝ નગરીમાં સમાજના રાષ્ટ્રીય કક્ષાના ચતુર્થ વાર્ષિક અધિવેશનમાં અત્યંત અભિનંદનીય વ્યવસ્થાપક-મેનેજર તરીકે પ્રશસ્તિ સમ્માનપત્ર' સપ્ટેમ્બર, ૨૦૦૦ : અમેરિકા (૩) “ગુજરાતી કલ્ચરલ એસોસિએશન, નેશવલ-ટેનેસી’ દ્વારા (ઉ.c.A.) “જાહેર સમાજસેવા ક્ષેત્ર એવોર્ડ : પ્રશસ્તિ સમ્માનપત્ર સને ૨૦૦૨ : સ્થળ : ગુજરાત કલ્ચરલ એસોસિએશન (જીસીએ) સભાભવન, નેશવલ, ટેનેસીઅમેરિકા. (૪) અમેરિકાના રાષ્ટ્રીય કક્ષાના લેઉવા પાટીદાર સમાજ ઓફ યુ.એસ.એ.'ના મેનેજર-Executive Directorતરીકે “અભિનંદનીય જાહેર સમાજસેવા અને સમાજના સંનિષ્ઠ મેનેજર' તરીકે પ્રશસ્તિ સમ્માનપત્ર-એવોર્ડ સને ૨૦૦૦થી ૨૦૦૨ : નેશવીલ-ટેનેસી : સ્થળ : G.C.A. Hell, Nashville, Tn-U.S.A. જાહેર પ્રવચનો : ભારત, યુ.કે. અને અમેરિકામાં. વિદેશોની સફળ સફર : યુ.કે., સ્કોટલેન્ડ, સિંગાપોર, કેનેડા અને અમેરિકા. પત્રકારિત્વ ક્ષેત્રે : ઈ.સ. ૧૯૬૨થી આજપર્યંત (૨૦૦૬) : ગુજરાતના કેટલાક અગ્રણી દૈનિકો, સાપ્તાહિકો, પાક્ષિકોમાં, અમેરિકામાં કેટલાક અગ્રણી ગુજરાતી સાપ્તાહિક અખબારોમાં, યુ.કે.થી પ્રસિદ્ધ થતા અને વિવિધ દેશોમાં પ્રસારિત થતા અગ્રણી સાપ્તાહિકમાં. આકાશવાણી : ભારત સરકારનાં ગુજરાતનાં આકાશવાણી કેન્દ્રો : અમદાવાદ-વડોદરા–રાજકોટથી પ્રસારિત થતાં જિલ્લાનો માસિક સમાચારપત્ર સને ૧૯૭૭થી ૧૯૯૨ સુધી લખ્યો–પ્રસારિત થયો. સાહિત્યસર્જન ક્ષેત્રે : (૧) બે પુસ્તકો પ્રસિદ્ધ થયાં. (૨) કાર્યકત ઠાકોરભાઈ ર. મિસ્ત્રી (ગુરુકુલ, સૂપાવાળા) શ્રી ઠાકોરભાઈ રણછોડજી મિસ્ત્રી (અમેરિકા), પિતા : સ્વ. રણછોડજી જીવણજી મિસ્ત્રી (થાલા Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy