SearchBrowseAboutContactDonate
Page Preview
Page 694
Loading...
Download File
Download File
Page Text
________________ sex કાયમી જોડાવાને બદલે સ્વતંત્રપણે આપસૂઝથી કરવામાં માને છે. સાહિત્યમાં હિમાંશી શેલતની સિદ્ધિ નોંધપાત્ર ગણી શકાય : એમને કુલ બારેક જેટલાં પારિતોષિકો મળ્યાં છે. ‘અન્તરાલ’, અંધારી ગલીમાં સફેદ ટપકાં' (ગુ. સા. ૫. અને કેન્દ્રીય સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પુરસ્કૃત) ૧૯૯૬, ‘સાંજનો સમય’ (૨૦૦૨, ૨૦૦૬), ‘ખાંડણિયામાં માથું’ (૨૦૦૪), ‘એ લોકો’ (૧૯૯૭) એમ છ વાર્તાસંગ્રહો છે. એક નિબંધસંગ્રહ, એક નવલકથા, બે અભ્યાસપુસ્તિકા, બે અનુવાદો અને પાંચ સંપાદનો એમણે આપ્યાં છે. એમનું લખાણ તેજસ્વી, હૃદયસ્પર્શી અને પીડિતો પ્રત્યે અનુકંપા જગાવનારું હોય છે. સુનીતા વિલિયમ્સ પંડ્યા (જન્મ : ૧૯૬૫) મૂળ ગુજરાતનાં અને અમેરિકામાં સ્થાયી થયેલાં શ્રી સુનિતા વિલિયમ્સ હિમાંશી સેલત Jain Education International · ધન્ય ધરા દીપક પંડ્યાની સુપુત્રી સુનીતાએ અવકાશમાં છ મહિનાથી વધુ સમય રહી અનેક વિક્રમો સર્જ્યો છે. ૪૧ વર્ષીય સુનીતાએ એસ્ટ્રોનર બનવા અથાક મહેનત અને લગનથી તપસ્યા કરી છે. તેમણે કુલ ૧૯૪ દિવસ, ૧૮ કલાક અને ૫૮ મિનિટ અવકાશમાં રહી સૌથી લાંબો સમય અવકાશમાં રહેનારી સ્ત્રી તરીકે વિક્રમ સર્જ્યો છે. અવકાશમાં જ બોસ્ટન મેરેથોનમાં ભાગ લઈ સાડાચાર કલાકથી ઓછા સમયમાં રેસ પૂરી કરવાનો રેકર્ડ કર્યો છે. તેમણે સમગ્ર માનવજાતને ઉપયોગી એવી કેટલીક બાબતોનાં સંશોધનોમાં મદદ કરી છે. એમની યાત્રા દરમિયાન ચાર વખત યાનમાંથી નીકળીને સ્પેશવોક કર્યું છે. તેમણે ત્યાંથી પૃથ્વીની અને બીજા ગ્રહોની તસ્વીરો પાડી છે. સ્વયં તેમના આરોગ્ય ઉપર ગુરુત્વાકર્ષણવિહિનદશામાં થતી અસરોને લઈને ઘણાં પરીક્ષણો કર્યાં છે. આકરી પરીક્ષાઓ પસાર કરી અવકાશયાત્રાનાં કઠિન કાર્યને સફળતાપૂર્વક પૂરું પાડવા બદલ વિશ્વભરમાંથી તેમને અભિનંદન મળ્યાં. કુન્દનિકા કાપડિયા રેખાંકન : સવજી છાયા For Private & Personal Use Only ધીરુબહેન પટેલ વર્ષા અડાલજા www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy