SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ રામનામ શું તાળી રે લાગી..... ચૈતન્ય મહાપ્રભુ બંગાળના સંત ચૈતન્ય મહાપ્રભુ અતિ ભક્ત હ્રદધી હતા. સારાયે બંગાળમાં તેમનાં સંકીર્તન આજે પણ ગુંજી મેં રહ્યાં છે. તેઓ ભક્તિરસમાં એટલા તો મરત બની રહેતા કે એક પાગલની પેઠે નાચી ઊઠતા. નિમાઈને પોતાના મિત્રની ઉદાસીનતાનું કારણ I સમજાય છે, અને પોતાના અદ્ભુત ગ્રંથને ગંગાના મેં પ્રવાહમાં વહેતો કરી દે છે. કહેવાય છે કે તેમના અભ્યાસકાળ દરમિયાન I એમણે ન્યાયશાસ્ત્ર ઉપર એક અદ્ભુત ગ્રંથની રચના કરી હતી. તેમનો મિત્ર પણ એવા જ ચંચની રચના કરતો હતો. "મિત્રને જાણ થઈ કે તેના જેવા જ ગ્રંથની રચના નિમાઈ (ચૈતન્ય) પણ કરી રહ્યો છે ત્યારે તે ઉદાસ થઈ જાય છે કારણ કે નિમાઈનો ગ્રંથ પ્રગટ થતાં પોતાના ગ્રંથની કિંમત I શી રહે? તેઓ સદા ભાવમય રહેતા, તેમના શરીરનું પણ તેમને ભાન રહેતું નહીં. તેઓ ભિક્ષામાં લોકો પાસે માગતા કે તમે કૃષ્ણને કદી પણ ભૂલતા નહીં. “હરે કૃષ્ણ! હરે કૃષ્ણ! કૃષ્ણ કૃષ્ણ હરે હરે!” 1 "I ' Jain Education International સલ તીરથ તેના તનમાં રે..... જનક મહારાજા મિથિલાના રાજા જનક દેહ હોવા છતાં વિદેહી કહેવાતા. તેઓ રાજવૈભવ વચ્ચે રહેવા છતાં નિસ્યુહી હતા. । તેઓ જીવન્મુક્ત અવસ્થામાં જ હંમેશાં જીવતા. તેમનો દરબાર જ્ઞાનીઓ, ઋષિઓ, મુનિઓ, - સાધુ-સંન્યાસીઓ વગેરે માટે એક તીર્થં હતું. શુકદેવ જેવા ।. વીતરાગી, મહાસંન્યાસી પણ તેમના શિષ્ય બનવા ગયેલા. I ગીતાનો કર્મયોગ એમના જીવનમાં મૂર્તિમાન થયો હતો. રાજા જનક પૂર્વે કોઈ રાજાએ હળ ચલાવ્યું હોય ! એવો ઉલ્લેખ આવતો નથી. ખેતીનો પ્રારંભ કરનાર તેઓ પહેલા હતા. | "I ' I I જમીન સરખા કરતા હતા ત્યાં ભૂમિમાંથી તેમને બાળકી મળી એજ સીતા. સીતા એટલે હળ વડે ધરતીપર ફૂં પાડેલા ચાસ ૫૧ For Private & Personal Use Only હળ ખેડતાં રાજા જનકને સીતા ધરતીમાંથી પ્રાપ્ત ધર્યાં હતાં અને અંતે પણ સીતામાતા ધરતીમાં । સમાઈ ગયાં હતાં. www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy