SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ ' શ્રી સર્વોદય પાર્શ્વનાથાય નમઃ શ્રી ચારેત્રરત્ન શઉન્ડેશન ચે. ટ્રસ્ટના વિવિધ આયોજનો પ્રેર૪ઃ અચલગચ્છાધિપતિ પ.પૂ. આ.ભ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પ.પૂ. મુનિરાજ શ્રી સર્વોદયસાગરજી મ.સા. અનુમોદ: પ.પૂ. મુનિરાજ શ્રી ઉદયરત્નસાગરજી મ.સા. પૂજન સાહિત્ય જી ટ્રસ્ટ દ્વારા અલ્પ સમયમાં એટલે વિ.સં. ૨૦૬૫ની સાલ સુધીમાં ૨૪ તીર્થકર ભગવાન, ૧૨૫ પાર્શ્વનાથ ભગવાન, ૨૦ વિહરમાન ભગવાન આદિ ૪૫૦ પૂજનમતો રંગીન કાર્ડમાં પ્રકાશિત થવાની છે. વિધિકારોને સંપર્ક કરવા મોબાઈલઃ ૯૩૨૨૯૩૯૩૪૩ લ્પનાબેન સાવલા. પુ, મુનિરાજ શ્રી સર્વોદયસાગરજી મ.સા. જ પ્રાચન સાહિત્ય ટ્રસ્ટ પાસે પ000 થી વધારે હસ્તપ્રતો મૂળ-ઝેરોક્ષ-સી.ડી. રૂપે છે. ૩00 ગ્રંથો લખાઈ ગયા છે. જે ક્રમસર પ્રકાશિત થશે. ૨. પાંચ ભાષામાં સાહિત્ય ૧૩૫ પ્રાચીન કથાઓને સંસ્કૃતમાં શ્લોક-અન્વય-વિવરણ-સરલાર્થ સાથે પ્રાકૃતગુજરાતી-હિન્દી-મરાઠી-અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થયેલ છે. જે નુતન દીક્ષીતોને ભણવા માટે તથા ભાષાકીય જ્ઞાન માટે અતિ ઉપયોગી છે. એની નકલો સમાપ્ત થયા બાદ ઝેરોક્ષ ખર્ચ મેળવીને અભ્યાસ વર્ગને આ પ્રકાશન પુરું પાડવું એમ ટ્રસ્ટે નિર્ણય કરેલ છે. પ્રતાકાર સાહિત્ય જી પ્રતાકાર આદિ રૂપે અર્વાચીન સાહિત્ય પ્રકાશિત થતું રહે છે. વાં અનેકવિધ આયોજનો » જિનમંદિર નિર્માણ-જિનપ્રતિમા-આગમ સાહિત્ય-તામ્રયંત્ર મંદિર આદિ અનેક આયોજનો ગોઠવાયા છે. :ઃ સંપર્ક સૂa :: | શ્રી સોમચંદ ભાણજી લાલશા 'મુંબઇ ગલી, પો. અમલનેર - ૪૫ ૪01. છે ઉદયો ભવતુ સર્વેપામ્ | Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy