SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૪૫૩ પ્રેમ' એટલે સમસંવેદન. કવિ કલાપીએ કહ્યું છે કે, “અહીં જે કંપે તે જરૂર સ્વર ત્યાં કંપ કરતા.” એમ થાય તો જ પ્રેમ કહેવાય. અહીં ઊંચનારી બહેનને અને ઊંચકાયેલા ભાઈને એકસરખો આનંદ થાય છે. આ રમતનો ભાગ નથી. એમ હોય તો બીજાનો ય આવો વારો આવે. અહીં ભાઈને જોતાં એ શક્ય નથી અને છતાં બહેનનાં આનંદનો પાર નથી. કવિ ન્હાનાલાલે અમસ્તું ગાયું હશે? કે “ખમ્મા વીરાને જાવું વારણે રે લોલ!” છબીકાર-રાજ પટેલ છબીકાર-હર્ષદ પોમલ બાઇબલમાં કહ્યું છે કે માણસ એકલો રોટી પર જીવી શકે નહીં, લાગણી પણ જોઈએ. એ લાગણી હોય તો જ રોટલી મીઠી બને. એ રાંધનાર અને જમાડનાર માતા-પત્ની–બહેનની આંગળીઓ પ્રેમથી રસેલી હોવી જોઈએ અને એ પ્રેમ હૃદયની કંદરામાંથી આંગળીઓને ટેરવે પહોંચ્યો હોય. મીઠાશ અનમાં નથી, પણ ધાત્રીના હૃદયમાં છે એમ વિદુરજીની ભાજી આરોગતાં શ્રીકૃષ્ણે કહ્યું છે. છબીકાર-સુરેશ પારેખ | પ્રેમ” એટલે જીવનધાત્રી. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy