SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૨ ‘પ્રેમ' એટલે લીલા. પ્રેમી કોઈ દિવસ પોતાની જાતને પોતાના પ્રિય પાત્રથી જુદી કલ્પી શકે જ નહીં. ગમે તે ઉંમરે અને ગમે તે પદાર્થનો ઉપભોગ કરવામાં પ્રિય પાત્ર સામે હોય તો જ મજા! એનાથી એના તૃપ્તિના ઓડકારની માત્રા બમણી થઈ. જાય. બે બાળકોના ચહેરા પર એ સંતોષના અંકુરો ફૂટના દેખાય છે. છબીકાર-વિશાલ જાદવ Jain Education International પ્રેમ' એટલે સમભાવ, સમભાગ, સરખો હિસ્સો. For Private & Personal Use Only ધન્ય ધરા બ્રહ્માએ સૃષ્ટિનું સર્જન કર્યું એને આપણે લીલા તરીકે વધાવ્યું, તો માનવીએ પણ એવી એવી પ્રેમલીલાનું નિર્માણ કર્યું કે જ્યાં ઈશ્વરને પણ હાજરાહજૂર થવું પડે. પૂજા-અર્ચન, ભજન-કીર્તન, સાધના-આરાધના, ગાયન-વાદન નર્તનના જાતજાતના તરીકાથી માનવી ઈશ્વરનો સાક્ષાત્કાર કરી શકે છે. એવી ધૂન, એવી મસ્તી, એવી તપસ્યા, એવી નક્વીનતા હોય કે આસપાસની સારી સૃષ્ટિ મળે ચડે. અહીં એ રમવામાં એક યુવતી જ નહીં, પણ ધરતી-આકાશ સુદ્ધાં હેલે ચડેલાં દેખાય છે; એ હિલ્લોલની ધરી છે પ્રેમ. છબીકાર-સુરેશ પારેખ www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy