SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ પ્રેમ' એટલે પ્રસન્નતા. 'પ્રેમ' એટલે વિદાય, વિરહ. જોતાં જ ખબર પડી જાય છે ૐ પ્રસંગ કન્યાવિદાયનો છે. પારકી થાપણ કહેવાયેલી દીકરીને સાસરે વળાવી છે. પાછળ ઊભેલા ભૈયાની આંખોમાં બહેનડી જતી દેખાય છે. આટઆટલી વેદના ઊભરી આવવાની છે એની જાણ છનાં દરેક માતાપિતા એક વાર તો દીકરીને વિદાય કરે જ છે. સૌથી વધુ માતા ભાંગી પડે છે, તો પિતાને કંઈ નહીં થતું હોય? તો પણ તેને આશ્વાસન આપવું પડે છે. આનંદ-ઉત્સવ અને વિરહ-આંસુનો આ સંગમ કેવો આશ્ચર્યજનક છે! Jain Education International છબીકાર-સુરેશ પારેખ For Private & Personal Use Only ૪૫૧ જીવનની હરેક પળ પ્રસન્ન હોય એમ હરેક પ્રાણી ઇચ્છે છે. એ પ્રરાન્નતાની જનની છે. સ્વચ્છતા અને પવિત્રતા, એટલે તો ભારતીય સંસ્કૃતિમાં સ્નાનનો મહિમા છે. સૌ પ્રથમ તન-મનની શુદ્ધિ અને પછી દિનચર્યાનો આરંભ. ભગવાન સવિતાનારાયણનાં પહેલાં કિરણો પડે તે પહેલાં તન-મનની શુદ્ધિ સાથે તૈયાર થઈને પ્રેરણા ઝીલવાની. અફાટ જળને કાંઠે પિતાની ગોદમાં એવી શુદ્ધિ સાથે પ્રસન્નતા અનુભવતાં બાળકો આપણને પણ કંઈક સંદેશ આપી જાય છે. છબીકાર-પીયૂષ પટેલ www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy