SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૮ પ્રેમ' એટલે આનંદ. કોઈ પણ સ્થૂળ-સૂક્ષ્મ પદાર્થ સાથે પ્રેમ થાય પછી મારા-તારાનો ભેદ રહેતો નથી. પ્રિય પદાર્થ સાથે ઓતપ્રોત થઈ જવાય છે. પછી તે ભક્તભગવાનનો સંબંધ હોય કે માનવ–માનવ કે માનવ-કળાનો સંબંધ હોય. પ્રિય પાત્ર તેમાં સીન થઈ જાય છે, જ્ઞાનની કે સંવેદનાની આ વિરલ ઘટના હોય છે. પછી તે મીરાંબાઈ હોય કે ચિત્રકાર વાન યોગ હોય. એને દિનદશાનું ભાન રહેતું નથી. માનવજીવનની આ પરમ પ્રાપ્તિ છે, જે કોઈ વિરલાને જ સાંપડે છે અને સાંપડે છે. ત્યારે ધરતી ની મષમથી ઊઠે છે; દેવતાઓ ૫ પુષ્પવૃષ્ટિ કરે છે! છબીકાર-મનીષ ચૌહાણ Jain Education International છબીકાર-મેધના સેજપાલ For Private & Personal Use Only ધન્ય ધરા જીવન એટલે આધિવ્યાધિ-ઉપાધિના ચકરાવા. જીવન એટલે સતત દોડધામ અને સખત પરિશ્રમ. જીવન એથ્લે ગડમથલ, માવા, ધમપછાડા, મૂંઝારો, કંટાળો અને થાક, થાક ને થાક! પણ પગ વાળીને બેસીએ, ચાનો કટોરો હાથમાં લઈએ અને મુક્ત હાસ્યની છોળ ઊછળે પછી કોઈ બંધન રહે છે. જીવન જાણે લીલાકમ ખેતરમાં ઊગેલા મોલ જેમ મધમી ઊઠે છે! પતી નો ઠીક, આકાશ પણ આ આનંદથી છવાઈ જાય છે! 'પ્રેમ' એટલે તલ્લીનતા. www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy