SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૨ ધન્ય ધરા - ભક્તિનું પહેલું પગથિયું છે સમર્પણભાવ. ‘સર્વધર્માન પરિત્યષ્ય મામે શરણં વ્રના’ એ ગીતાવાક્યને જીવનમાં ઉતારનાર જ પ્રભુપ્રેમમાં વિચલિત થઈ શકે. સ્નાન તો ઘરના નળમાં આવતા પાણીથી ય થઈ શકે, અને એ પાણી ગંગાનદીનું જ હોય, પણ ગંગામૈયાના વહેતા પ્રવાહમાં ડૂબકી લગાવીને કરેલા સ્નાન તોલે કોઈ ન આવે. એમાં સમર્પણનો, ભક્તિનો, પ્રેમનો ભાવ ભળેલો હોય છે એ અનન્ય હોય છે. ' , ' ' T AI છબીકાર-વિવેક દેસાઈ સમાજના તમામ પક્ષ નકલ . પ્રેમ' એટલે સમર્પણ. દરિયો જોઈને ખાબકવાનું મન થાય, પર્વત જોઈને હડી કાઢવાનું મન થાય, જંગલ જોઈને દોડવાનું મન થાય કે પતંગિયા પાછળ નજર ઊડાઊડ કરે કે મોરની કળા પર નજર સ્થિર થઈ જાય, એમ કેમ બને છે? વિશ્વના આ સ્થૂળ-સૂમ પદાર્થો સાથે આપણો મનમેળ રચાય છે. એ પોતાનાં લાગે છે, એની સાથે ગેલ કરવાનું મન થાય છે. એને સમાજ પ્રેમ કહે છે. પ્રેમમાં ગેલ-ગમ્મત અને લાડકોડને કોઈ સીમા હોતી નથી! છબીકાર-હરિઓમ ગુર્જર “પ્રેમ” એટલે લાડ. Jain Education Intemational ation Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy