SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૮ ||Deg કેળવણી' ડેળવવી એટલે અભ્યાસ. અભ્યાસ એટલે અભિ + આસ્. અમિ એટલે વારંવાર, સતત. આસુ એટલે ફેંકવું. ધનુષ્યવિદ્યાનો આ શબ્દ છે. એક બે વાર તીર છોડવાથી લક્ષ્યવેધ થતો નથી. એ માટે સતત મચી રહેવું પડે છે. અહીં એક બાળક એવી પ્રવૃત્તિમાં રત છે, એકધ્યાન છે. એને બાજુમાં પડેલું બરતન રચવું છે, એ માટે પ્રવૃત્ત છે. પછી એને ખરડાયેલા હાથ કે કપડાંની કોઈ દરકાર નથી. પહોળા મોએ અને પહોળી આંખોએ એ આકૃતિ રચવામાં જ રત છે. છબીકાર ભગવાનદાસ ભાવસાર, અમદાવાદ Jain Education International For Private & Personal Use Only ધન્ય ધરા કેળવણી' માત્ર પુસ્તકિયું ભણતર જ કેળવણી નથી. જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં પારંગત થવું એ પણ કેળવણી છે. પછી એ કોઈ ઘરેલું વ્યવસાય઼ હોય કે બાપીકો ધંધો હોય, કોઈ રમત-ગમત હોય કે લલિત કળાનું ક્ષેત્ર હોય. બાળક એમાં પારંગત થાય તે માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. અત્યારે હાથમાં પીછી પકડી છે તો આગળ જતાં એ બાળકી એ કામમાં અવશ્ય પારંગત થશે એવો વિશ્વાસ બેસે છે. છબીકાર-સર્વદમન પંચાલ www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy