SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૪૩૦ “કેળવણી” બાળક એટલે ચેતન. બાળક એટલે સક્રિયતા. બાળક એટલે તરવરાટ. એક ઘડીનો ય જંપે નહીં. પળેપળ એની પંચેન્દ્રિયો અને મન-મગજ કામ કરતાં જ રહે, એટલે તો એ જાગે કે તરત જ એને કોઈ સારી, વિધાયક, ઉપયોગી પ્રવૃત્તિમાં સાંકળી દેવું એ વડીલોની સમજણ છે. અનુકરણવૃત્તિ અને તરવરાટનો સુયોગ આ છબીમાં પૂરી Uગંભીરતાથી ઝિલાયો છે. છબીકાર-આમિર કાદરી દિકેળવણી કોઈ પણ પ્રવૃત્તિ માટે બાળકનો ઉત્સાહ જબરો હોય છે. ગમે તેવા અઘરા અને આંટીઘૂંટીવાળા કામને બાળકનો પડકાર હોય છે. પછી એમાં અટવાઈ જવાનું થાય એ જુદી વાત છે. એમ થાય તો એનો કાન પકડવો એ વડીલની જિમેદારી છે, પણ એ કામ કરવાની પહેલેથી ના પાડવી એ વડીલની સમજ નથી. અહીં બંને વડીલ એ જિન્મેદારી નિભાવતા દેખાય છે અને બંને બાળકો એ સહર્ષ સ્વીકારતાં દેખાય છબીકાર-વિપુલ લહેરી For Private & Personal Use Only Jain Education Intemational www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy