________________
શાશ્વત સૌરભ ભાગ-૨
( પુરોવચન)
[સંપાદકનું નમ્ર નિવેદન ]
અUTTI
'જી
જેમ કે
નંદલાલ દેવલુક,
ધર્મવૈભવનું અનેરું શ્રદ્ધાકેન્દ્રો
જે ધરતીની ધૂળમાં આપણે ઊછર્યા હોઈએ, જે ભૂમિનાં અન્નજળથી આપણા શરીરનું લાલન-પાલન થયું હોય, જ્યાં અનેક આદર્શ અને ઉન્નત જીવનની પ્રેરણાનાં પાન કર્યા હોય એ ભૂમિના ઊંડા તળમાં ભંડારાયેલી સંસ્કાર-સૌરભની અનેક દિશાઓનાં દર્શન કરવાનો આ નમ્ર પ્રયાસ છે.
એક જ સત્ય વિપ્રો જુદી જુદી રીતે કહે છે. એવો એક પ્રખ્યાત શ્લોક છે. તે સત્ય તે ધર્મ. માનવજાતિનો એક અને મુખ્ય આધારસ્તંભ ધર્મ છે. એટલે તો કહેવાયું છે કે, "आहारनिद्राभयमैथुनं च, सामान्यमेतद् पशुभिर्नराणाम् । धर्मो हि तेषां अधिको विशेषो, धर्मेण हीनाः पशुभिः समानाः॥
1:ll, IIIIIIII LIVITIIM
જcil on utilijindgoLkwt
- બ્રહ્માકુમારી ત્રિલોકદર્શન આર્ટ ગેલેરી દ્વારકા
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org