________________
o૩૪
ધન્ય ધરાઃ
(૩૬) ૨૫ વર્ષની યુવાવસ્થાથી માંડીને વર્ષમાં ફક્ત ૨
કલાકની જયણા સાથે આજીવન બ્રહ્મચર્ય વ્રત
સ્વીકારનારા રતિલાલભાઈ (આકોલા-મહારાષ્ટ્ર). (૩૭) બાલ્યવયમાં આંખોની રોશની ગુમાવવા છતાં મહેસાણા
વિદ્યાપીઠમાં અભ્યાસ કરીને સાધુ-સાધ્વીજી ભગવંતો તથા મુમુક્ષુઓને ૬ કર્મગ્રંથ આદિનું અધ્યયન કરાવતા, વર્ધમાન તપની ૧૦૦ + ૪૫ ઓળીઓ, સિદ્ધિ તપ, શ્રેણિ તપ, કાયમી એકાસણા આદિ તપશ્ચર્યા કરનારા, રોજ અષ્ટપ્રકારી જિનપૂજા કરનારા, પાઠશાળા તથા સંઘનો કારોબાર સંભાળતા બાલબ્રહ્મચારી પ્રજ્ઞાચક્ષુ પંડિતવર્ય શ્રી મોતીચંદભાઈ ડુંગરશી (સમી, જિ.
મહેસાણા, ફોન : ૦૨૭૩૩-૨૪૪૪૦૫-૨૪૪૪૬૨), (૩૮) બાલ્યવયમાં પ્રજ્ઞાચક્ષુ બનવા છતાં સાધુ-સાધ્વીજી
ભગવંતોને પણ કમ્મપયડી તથા પંચસંગ્રહ આદિ કઠિન ગ્રંથોનો તલસ્પર્શી અભ્યાસ કરાવનાર, બાલબ્રહ્મચારી પ્રજ્ઞાચક્ષુ પંડિતવર્ય શ્રી પુખરાજભાઈ. (શ્રી
યશોવિજયજી જૈન પાઠશાળા-મહેસાણા). (૩૯) ૨ વર્ષની બાલ્યવયમાં પ્રજ્ઞાચક્ષુ બનવા છતાં ૧૪ વર્ષની
વયે વર્ષીતપ કરી, ૨૫૦ સ્તવન તથા પાંચ પ્રતિક્રમણ કંઠસ્થ કરનારા, ૭ વર્ષીતપ, ૨૧૧ અઠ્ઠમ, નવપદજીની ૫૦ ઓળી, ૨૦ સ્થાનક તપ, ૨ વાર ૯૯ યાત્રા, આદિના આરાધક પ્રજ્ઞાચક્ષુ સુશ્રાવક શ્રી મીઠુભાઈ
વેલજી ગડા (કચ્છ-નાના રતડીઆ/ડોંબીવલી (પૂર્વ). (૪૦) “દૃષ્ટિના અભાવે હું ભલે પ્રભુદર્શન નથી કરી શકતો
પરંતુ ભગવાનની અમીદૃષ્ટિ મારી ઉપર પડવાથી મારો બેડો પાર થશે” આવી અનુમોદનીય શ્રદ્ધા સાથે રોજ ૨ ટાઇમ દેરાસરમાં આવીને વિધિપૂર્વક ચૈત્યવંદન આદિ કરતા પ્રજ્ઞાચક્ષુ મગનલાલભાઈ (રાવલસર,
જિ. જામનગર). (૪૧) ૧ કરોડ નવકાર જાપના આરાધક, સળંગ ૧૨ વર્ષોથી
વર્ષીતપ સાથે અંજનશલાકા-પ્રતિષ્ઠા આદિના નિઃશુલ્ક સુવિશુદ્ધ વિધિકારક, દર વર્ષે ૬ મહિના વિદેશોમાં પૂજન-પ્રતિષ્ઠા આદિ કરાવનાર, અત્યંત લોકપ્રિય વિધિકાર શ્રાદ્ધરત્ન શ્રી નરેન્દ્રભાઈ રામજી નંદુ
(કચ્છ-વાંઢ/ઇલં–મુંબઈ ફોન : ૯૮૨૦૩૯૮૪૫૬). (૪૨) એકાંતરાં આયંબિલ-એકાસણા સાથે કરોડ નવકારનો
જાપ કરતા, પ્રતિષ્ઠા તથા વિવિધ પૂજનોમાં નિ:શુલ્કપણે સુવિશુદ્ધ વિધિવિધાનો કરાવતા વિધિકાર શ્રી કેશવજીભાઈ ધારસી ગડા (કચ્છ-રાયધણજાર/હાલ મુલુંડ (પૂર્વ) મુંબઈ ફોન : ૨૧૬૩૧૬૨૬ તથા
૦૯૩૨૨૨૭૧૭૩૪ (૪૩) સળંગ ૮મા વર્ષીતપ સાથે વિવિધ પૂજનો તથા પ્રતિષ્ઠામાં
સુવિશુદ્ધ વિધિવિધાનો તથા પ્રભુભક્તિની રમઝટ દ્વારા ઉછામણીઓમાં રંગત જમાવનાર વિધિકાર તથા સંગીતકાર ચંદ્રકાંતભાઈ પ્રેમજી દેઢિઆ (કચ્છબિદડા. ૦૨૮૩૪-૨૪૪૪૪૬/૨૪૪૫૪૬ તથા
૦૯૮૭૯૦૧૨૯૨૭. (૪૪) ૧૫ વર્ષની ઉંમરથી રોજ જિનપૂજા, નવકારશી-ચોવિહાર
તથા અચિત્ત પાણીનો ઉપયોગ કરનાર તથા શા વર્ષની ઉંમરે અઠ્ઠમ કરનાર મુમુક્ષુ જિનલકુમાર
નવીનભાઈ શાહ (વલસાડ-ગુજરાત). (૪૫) 3 વર્ષની ઉંમરમાં ૮ ઉપવાસ તથા ૪ વર્ષની
ઉંમરે ૧૦ ઉપવાસ તથા ૬ કર્મગ્રંથાદિનો અભ્યાસ કરીને દીક્ષા લઈ વિવેકકુમાર બને છે બાલ મુનિ
વિવેકસાગર. (૪૬) ૧૫ વર્ષની ઉંમરે ઉપવાસ કરનાર શ્રેયાંસકુમાર
કમલેશભાઈ શાહ (વાલકેશ્વર-મુંબઈ). (૪૭) ૪ વર્ષની ઉંમરે અઠ્ઠાઈ તપ કરનાર સાગરકુમાર
દિલીપભાઈ સૂતરિયા (જામનગર, હાલ મોરબી). (૪૮) ૫ થી ૯ વર્ષની બાલ્ય વયમાં અઠ્ઠાઈ તપ કરનાર
સુરતના બાળ શ્રાવકો.
(૧) ખુશબૂ ભદ્રેશભાઈ શાહ (ઉં.વ. ૫), (૨) કોમલ શાંતિલાલ શાહ (ઉં.વ. ૬), (૩) કોમલ મહેશકુમાર શાહ (ઉં.વ. ૫), (૪) પૂસ્ત્ર લલિતભાઈ શાહ (ઉં.વ. ૬), (૫) ચિંતન મહેશકુમાર (ઉં.વ. ૬), (૬) અમી કૌશિકકુમાર (ઉં.વ. ૭), (૭) બીજલ ગિરીશભાઈ (ઉં.વ. ૮), (૮) ભવિષ્યા ભદ્રેશભાઈ (ઉ.વ. ૮), (૯) રચના કેતનભાઈ (ઉં.વ. ૮), (૧૦) પ્રિયંકા વીરેશભાઈ (ઉં.વ. ૮), (૧૧) જિરલ વિરલભાઈ (ઉં.વ. ૫), (૧૨) વિરાટ અશ્વિનભાઈ (ઉં.વ. ૯), (૧૩) કીના ભદ્રેશભાઈ (ઉં.વ. ૯) તથા (૧૪) કુ. નિકિતા દીપકભાઈ મસાલિયા (ઉં.વ. ૯) એ સિદ્ધિતપની
For Private & Personal Use Only
Jain Education Intemational
www.jainelibrary.org