________________
OિOOOOOOOOOO0000000000000000
ઐતિહાસિક ચાતુર્માસમૃતિ વિ.સં. ૨૦૨૩ ( પાલિતાણા - સાંયોરી ભવન મધ્યે થયેલ ચાતુર્માસના યાદગાર પ્રસંગો) )
પરમ પૂજય સ્વ. આચાર્ય દેવશ્રી રત્નશેખર સૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન
પરમ પૂજય આચાર્યદેવ શ્રી રત્નાકર સૂરીશ્વરજી મ.સા.ની પાવન નિશ્રામાં રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્નાટક આદિ રાજ્યોના ર૬૦ આયોજકો દ્વારા ચાતુર્માસ – ઉપધાન તપનું ભવ્ય આયોજન થયેલ, જેમાં લગભગ ૧૬૦ ગામના ૧૬૦૦ આરાધકોએ ચાતુર્માસ આરાધના માટે પ્રવેશ કરેલ.
കകകകരരരരരരരരരകകരരരരരരരരരരരരരരരജി
ડિOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOD )
શાશ્વતા ગિરિરાજના સાંચોરી ભવનમાં ચાતુર્માસપ્રવેશ પ્રસંગે II ચાતુર્માસપ્રવેશ પ્રસંગે બેડા દ્વારા સ્વાગત કરતી બાલિકાઓ
અન્ય આચાર્ય ભગવંતો સાથે આચાર્યશ્રી રત્નાકરસૂરિ
અષાઢ સુદ-૧૩ના દિવસે ચાતુર્માસ મંગલ અનેક સાજન - મહાજન - વાજિંત્રી મંડળીઓ વિ. સાથે ભવ્યાતિભવ્ય રૂપે પ્રવેશ થયેલ. પ્રવેશ પ્રસંગે લગભગ ૪૦૦૦ જેટલા ગુરુભકતો હાજર હતા. આ પાવન પ્રસંગે - રત્નસંચય ભા. ૧ થી ૪, લઘુવૃતિ, રામસીન પ્રતિષ્ઠા અહેવાલ આદિ પુસ્તકોનું વિમોચન થયેલ. ગુરુભક્તો તરફથી ૬ લાખમાં ગુરુપૂજન તથા ૨૦ લાખમાં કાંબળી વહોરાવાનો બંને ચડાવા સાંચોર વાસીએ લીધેલ. પ્રવચન પછી ૧૫૦ રૂપિયાનું સંઘપૂજન થયેલ. આ પ્રસંગે તવાવનગરમાં અંજનશલાકા પ્રતિષ્ઠાનું મુહર્ત તથા હસ્તગિરિથી ગિરનાર મહાતીર્થનું છી’ પાલિત સંઘનું મુહર્ત જાહેર થયેલ.
પોતાના સાધુસમુદાય સાથે પ્રવચન આપતાં આચાર્યશ્રી રત્નાકર સૂરિ
પૂ. મુનિ શ્રી રાત્રયવિજયજી મ.સા.ની ડોરણાથી સૌજન્યઃ શા પારસમલજી મિસરીમલ) ચંદન તથા મફીબહેન પ લિજીના સિદ્ધાચલ મહાતીર્થમાં ઉપધાન તપ , સાંચોર (સત્યપુર તીર્થ) BOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org