________________
#维色
નાણા-દીયાણા-નાન્દીયા,
પિંડવાડા જૈન મંદિર
પિંડવાડા શ્રી સંઘની કોટીશઃ વંદના...
જેઓશ્રીનો જન્મ નાંદિયા તીર્થની ભૂમિમાં થયો. વિ.સં. ૧૯૫૭ કા.વ. ૬ દિને પાલીતાણામાં પ.પૂ. વીરવિજયજી મ.સા.ના વરદ હસ્તે ચારિત્ર પામી મુનિ દાનવિજયજી મ.ના શિષ્ય મુનિ પ્રેમવિજયજી મ. બન્યા.
ગુર્વાજ્ઞાને જીવનમંત્ર બનાવ્યો. ઉત્તરોત્તર જ્ઞાન-ધ્યાન સ્વાધ્યાયમાં વધતા રહ્યા. નિત્ય એકાશન, મેવા-મીઠાઇ, ફુટનો ત્યાગ હતો. વિ.સં. ૧૯૯૧ માં આચાર્યપદ પામ્યા. કર્મ સાહિત્યમાં મુનિઓ પાસે લાખો શ્લોક પ્રમાણ સર્જન કરાવ્યું. અનેક આત્માઓની તપગચ્છના સંઘોની એકતા પરસ્પર સદ્ભાવ સચવાઇ રહે તે અર્થે પ્રયત્ન કર્યા હતા. ૬૮ વર્ષના સંયમ જીવનમાં પંચાચારનું વિશુદ્ધ પાલન કર્યુ હતું અને પાલન કરાવતા હતા. દરેક સંઘમાં સંપ-એકતા-પરસ્પર બહુમાન જળવાઇ રહે એવી અંતરની ભાવનાવાળા મહાપુરુષ ભવ્ય આદર્શ આપી ગયા છે. આ આદર્શ સફળતાને પામો.
જીવતસ્વામી વાંદીયા...
નાંદીઆ (રાજસ્થાન)
Jain Education International
સિદ્ધાંત મહોદધિ, વાત્સલ્ય વારિધિ, કર્મસાહિત્ય નિષ્ણાત મહાન ગીતાર્થ, પિંડવાડા સંઘના મહોપકારી નૂતન કર્મ સાહિત્યના સૂત્રધાર
આ.ભ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ.સા.ના ચરણોમાં...
For Private & Personal Use Only
પપૂ.આ. શ્રી રાજેન્દ્રસૂરિજી મ.સા.ની પ્રેરણાથી શ્રી પિંડવાડા જૈન શ્વે.મૂ.પૂ. તપ. સંઘ સંઘપ્રમુખ મિલાપચંદજી સૂરચંદજી જૈન પિંડવાડા (રાજસ્થાન)ના સૌજન્યથી
૨
www.jainelibrary.org