________________
હેમચન્દ્રાચાર્યનું શિષ્યમંડળ
૮. બાલચન્દ્ર બાલચન્દ્રના ગુરુ વિષે તથા તેના પરિણામરૂપે નીપજેલા રામચન્દ્રના અકાળ મૃત્યુ વિષે આગળ કહેવાઈ ગયું છે. આ વિષયમાં વધુ લખતાં “પ્રબધકશ”કાર જણાવે છે કે–રામચન્દ્રના અવસાન પછી, “આ તો પિતાના ગોત્રની જ હત્યા કરાવનાર છે” એમ કહીને બ્રાહ્મણોએ બાલચન્દ્રને રાજા અજયપાલના મનથી ઉતારી નાખ્યા હતા. આથી લજજા પામી બાલચન્દ્ર માળવા તરફ ચાલ્યા ગયા હતા અને ત્યાં જ તેમનું અવસાન થયું હતું. ૧૬
સ્નાતસ્યા' નામની પ્રસિદ્ધ સ્તુતિ બાલચ રચી હોવાનું કહેવાય છે.
૩૬. પ્રબન્ધશ (સીંધી જૈન ગ્રન્થમાલા), પૃ. ૯૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org