________________
ગુજરાતમાં સંસ્કૃત નાટક
ગુજરાતમાં રચાયેલું સંસ્કૃત સાહિત્ય તે ઘણા પ્રાચીન કાળથી મળે છે. શ્રીકૃષ્ણના પુત્ર સાંબના નામે ચઢેલી ‘સાંબપ ચાશિકા’ને પાછળની કૃતિ માનવામાં આવે તાપણ વલભી રાજ્યકાળથી તે ગૂજરાતમાં સંસ્કૃત સાહિત્ય સારા પ્રમાણમાં રચાયેલુ છે. એ કાળમાં ગૂજરાતે સંસ્કૃત સાહિત્યને ધરેલી સૌથી મહત્ત્વની ભેટ ભારતીય સાહિત્યનું સર્વ પ્રથમ વ્યાકરણકાવ્ય-ટ્ટિકૃત ‘રાવણવધ’ અથવા ‘ ભટ્ટિકાવ્ય ’. વલભીપુર પછીનું ગુજરાતનું પાટનગર તે શ્રીમાલ. સંસ્કૃત પચકાવ્યા પૈકી એક ‘શિશુપાલવધ’ના કર્યાં મહાવિ માઘ, ‘બ્રહ્મસ્ફુટસિદ્ધાન્ત’ના કર્તા સુપ્રસિદ્ધ જ્યાતિષી બ્રહ્મગુપ્ત તથા ‘ઉપમિતિભવપ્રપંચકથા’ના કર્તા સિદ્ધિ વગેરે શ્રીમાલમાં થઈ ગયા.
બિહુકૃત ‘કસુન્દરી’
પરન્તુ વલભીપુર કે શ્રીમાલમાં રચાયેલુ કાઇ સંસ્કૃત નાટક આજે આપણને પ્રાપ્ત થતું નથી. અત્યારે મળતાં સાધના ઉપરથી વિચાર કરતાં, ગુજરાતમાં રચાયેલું પહેલું સંસ્કૃત નાટક તે કાશ્મીરી વિ બિલ્ડણની ‘ કસુન્દરી' નાટિકા ગણવી જોઇએ.૧ પાતાની માતૃભૂમિ કાશ્મીર છેડીને તે કાળના પંડિતેમની જેમ, બિલ્ડ પણ અનેક
૧. શીલાચા કે શીલાંસૂરિ નામે જૈન આચાર્ય મહાપુરિસરિય નામના પેાતાના પ્રાકૃત ગ્રં′થમાં વિષ્ણુધાનન્દ્ર નામનુ એકાંકી સંસ્કૃત નાટક ગ્રથિત કર્યું છે, એમ પ્રમુખશ્રી જણાવે છે. શીલાચાય ને સમય ધણું કરીને વિક્રમના દસમા સૈકાના પ્રારંભમાં જાય છે.
૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org