________________
ઇતિહાસની કેડી
આવે તેટલી કલાકારની પ્રતિભા વિશેષ. આમ છતાં દરેક જમાનાએ પ્રાટ્કાલીન રૂઢિઓ સાથે થેાડીઘણી છૂટ તેા લીધી છે. ઉચ્ચ પાત્રાને મૂછે! ન બતાવવાને પ્રઘાત અજંતાની કલાએ સામાન્ય રીતે સ્વીકાર્યાં છે. ગૂજરાતી ચિત્રકલા અજંતાની કલામાંથી ઉતરી આવી છે, છતાં ગૂજરાતમાંથી રાજાએ, અમાત્યા અને શેઠિયાએનાં એવાં સેંકડો શિલ્પા મળે છે, જેમાં જે તે પાત્રાને મૂા બતાવેલી છે. પૂનાના ભાંડારકર ઇન્સ્ટીટયુટ તરફથી મહાભારતની જે આવૃત્તિ તૈયાર થાય છે, તેમાં આધનરેશ શ્રી. બાળાસાહેબ પંતપ્રતિનિધિએ અજંતાની શૈલીએ દોરેલાં ચિત્રા આપવામાં આવે છે. એમાં પાંડવા જેવાં ઉચ્ચ માનવ પાત્રાને મૂછા બતાવેલી છે. જો કે કૃષ્ણે દિવ્ય પાત્ર હોવાથી અજંતાની શૈલીને અનુસરી, તેમને મૂછે વગરના બતાવ્યા છે.
ટૂકામાં એટલું જ કે મદન એ હિન્દુ પુરાણકથાની એક ચિર’તન ભાવના છે. ભાવના ભલે અબાધિત રહે, પરન્તુ દરેક જમાના પેાતાને અનુકૂળ એવા ઘેાડાક ફેરફારા તેમાં કરવાના. ‘ રિતરહસ્ય ’વાળું ચિત્ર મદનની પુરાતન ભાવનામાં મધ્યકાલીન યાહ્વાનાં લક્ષણા પણ ચેાજે છે.
'
જેવા યુગ તેવા મદન. વીસમી સદીને ‘ મદન ' નમૂછ્યિા
હાય !
Jain Education International
૧૧૨
For Private & Personal Use Only
www.jainelibrary.org