________________
ગુજરાતનાં સ્થળનામેા
ગૂજરાતનાં શહેરા અને ગામેાનાં નામેાની વ્યુત્પત્તિ-ખાસ કરીને એ નામેાનાં પદાન્તાની વ્યુત્પત્તિ—એક અત્યંત રસિક વિષય છે, સ્વ. નરસિંહરાવ દિવેટિયાએ તેમનાં વિલ્સન ક્રાઇલાલોજીકલ લેકચર્સ, ભાગ ૧ (ગૂજરાતી અનુવાદ)માં પૃ. ૭૬-૭૭ તથા પૃ. ૮૦ ઉપર આ વિષયના એક માત્ર અંગની સંક્ષિપ્ત ચર્ચા પાછળ એક પેરેગ્રાફ રાયા છે. આ સંબધી વિસ્તારપૂર્વક ચર્ચા કાઇ સ્થળે થયેલી મારા જાણવામાં નથી.
આ સાથેના લેખમાં ગૂજરાતનાં ગામેાનાં પદાન્તાને જુદા જુદા સમૂહોમાં વહેંચીને તેમની વ્યુત્પત્તિ આપવાને પ્રયત્ન કર્યાં છે. બધાં જ પદાન્તાના સમૂહે આમાં લેવાયા છે, એવા દાવા હું કરી શકું” નહીં. જે નામેાની વ્યુત્પત્તિ મદાન્તાને દષ્ટિ સમક્ષ રાખીને નહીં, પણ સ્વતંત્ર રીતે થઇ શકે એમ છે (દા. ત. કપડવણજાર્પટવાળિT; અધાર / હારી / અપ્રાર્-બ્રાહ્મણને દાનમાં અપાયેલું ગામ ) તેવાં નામેાને સમાવેશ અહીં કર્યાં નથી. પદાન્તનાં જુદાં જુદાં groupsને ધ્યાનમાં રાખીને સામાન્ય ચર્ચા કરવાના જ આશય છે.
આ પ્રકારનાં નામેાને અભ્યાસ ભાષા અને વ્યુત્પત્તિ ઉપરાંત ઇતિહાસ અને સમાજશાસ્ત્રની દૃષ્ટિએ ખૂબ મહત્ત્વને થઇ પડે એમ છે. ખાસ કરીને પંજાબ અને સરહદનાં ગામેાનાં નામ સાથે ગુજરાતનાં ગામેાનાં નામનું અદ્ભુત સામ્ય છે. જેમકે કંદહાર અને ગૂજરાતનુ ગધાર; સીઆલકાટ અને ગૂજરાતને સીઆલ એટ; સરહદનું ચિત્રાલ અને લુણાવાડા પાસેનું ચિત્રાલ; અંબાલા અને ગૂજરાતનુ અંબાડા;
૧૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org