________________
જેના રોમ રોમે શ્રી નવકાર-મળી ગયો અસાર સંસાર સાર
૧ જેને લાગી છે નવકારની ધૂન - દુનિયાથી તે થશે ગુમસૂન,
નવલાખ નવકારના જાપ-કાપી નાખે જે તમામ પાપ.
કયાં આફત-કાં સંકટ ? - નવકાર પ્રભાવે ટળશે ખટપટ. જપે જે ભાવથી નમસ્કાર- તે જોશે ચમકાર અને ચમત્કાર. પુણ્યબંધના નવ પ્રકાર-તેમાં શ્રેષ્ઠતમ શ્રીનવકાર.
નિત ઉઠી કરતા સતત સ્મરણ- સુધરી જશે જીવનને મરણ. થવા માટે શીઘ્રથી ભવપાર-ભજો ભાવે શ્રીનવકાર. નમસ્કાર સાથે આતમ ધ્યાન-પ્રગટી જશે કેવળજ્ઞાન. જે કરશે હાર્દિક મંત્રભકિત, તેની થશે નિકટમાં મુકિત.
૨
3
Jain Education International
૪
૫
S
८
Є
પ્રચારક : નવલખા નવકાર આરાધક મંડળો-ભારતવર્ષ
WAIT - WATCH AND WALK
Within recent period, just before this adventure one memorial and meritual release of religious book is completed within committed time limit named as
World wonder = Jain Monk with purpose of highlighting the magnificent and sacred life style of the deep followers of Jainism called as a Jain Shraman.
Said Publication is in Gujarati literature with certain relevant art photographs just to understand the contents of Jain philosophy easily. Reading of the grant book would inspire the morality and mentality of each religious minded gentleman. That "Sharman Granth" is Somewhat encyclopedic due to input of various enchanting articles of many scholars.
Hence congratulating Sri Nandlalbhai Devluk it is Appealed to own the book and to Go Through Twice - Thrice.
Faithful-Jaydarshan Vijay
Inspiror - Accustomed People of great India, America, Austrelia, Africa and European Countries.
(NEMIPREMI)
For Private & Personal Use Only
www.jainelibrary.org