________________
૪૨
સ્વપ્ન શિલ્પીઓ
પ.પૂ.આ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરક નિશ્રામાં સને ૧૯૮૦માં મુંબઈ-ચોપાટી ઉપર ભારતીય વિદ્યાભવનમાં વિશ્વની અમિતા ગ્રંથ ભાગ-૨ના વિમોચન સમારોહમાં ઓલ ઈન્ડિયા જેના શ્વેતામ્બર કોન્ફરન્સના પ્રમુખ શ્રી દીપચંદભાઈ ગાર્ડીના હાથે સંપાદકશ્રી નંદલાલ દેવલુકનું થયેલું | જાહેર સન્માન આ ચિત્રમાં નજરે પડે છે. આવું જ શાહી સન્માન શંખેશ્વર તીર્થમાં ગુરુ ગૌતમસ્વામી ગ્રંથના વિમોચન પ્રસંગે શ્રી ગાર્ડી
સાહેબના હસ્તે થયેલું. તેમના શબ્દો છે : “જાહેરજીવનમાં આત્માને છેતરીને ઘણું બધું ખોટું કરવું પડતું, જે અંગે તેમણે દિલ્હીમુલાકાત વેળાએ શ્રી બળવંતરાય મહેતાને પણ જણાવ્યું, ત્યારે શ્રી બળવંતરાયજીએ તેમનામાં રહેલાં હીરને પારખીને સૂચવ્યું કે ગુજરાતી ભાષામાં ગેઝેટિયર જેવા સંદર્ભગ્રંથો તૈયાર થવા જોઈએ. અને પછી તો જ્યારે શ્રી બળવંતરાયજી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે એમણે આપેલા “શબ્દબળ'ની પ્રેરણા સાથે ગોહિલવાડની અસ્મિતા'નો પ્રથમ ગ્રંથ પ્રેસમાં હતો!
તે વેળા ૧૯૬૪માં પ્રખ્યાત સાહિત્યકાર શ્રી રામનારાયણ ના. પાઠક ભાવનગર રહેતા, એથી શ્રી
બે વર્ષ પહેલા અમદાવાદમાં સેટેલાઈટ, સ્થાનકવાસી જૈન
સંઘના ઉપક્રમે ની યોજાયેલા એક ગ્રંથ વિતરણ સમારોહમાં સંપાદકશ્રી દેવલુકનું જાહેર સન્માન ચિત્રમાં
નજરે પડે છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org