________________
સ્વપ્ન શિલ્પીઓ
કલર ઇંક મિક્સમીડિયા-આમ વિવિધ માધ્યમો પાસેથી ઉત્તમ કામ લે છે. સામાન્ય માનવીની સમજથી કંઈક પર રહેતાં એવાં એમનાં ચિત્રો ચિત્રની સાચી સમજ ધરાવનારને અભિભૂત કરાવનાર રહ્યાં છે. પ્રત્યેક વીતી ગયેલી પળ કરતાં કંઈક જુદી આવતી પળની જેમ તેમની કલા પણ નૂતન આવિર્ભાવ પામતી રહી છે.
દરરોજ નિયમિત ચારથી પાંચ કલાક પેઇન્ટિંગ કરતાં કરતાં કલર ટ્યૂબ સાથેનો ઘરોબો એવો થઈ ગયો છે કે તેના બંદલાયેલા આકારને કારણે આંગળીના સ્પર્શ માત્રથી ઓળખી લે છે કે એ ક્યા રંગની ટ્યૂબ છે-રંગ વાંચવાની જરૂર નથી પડતી!
અમદાવાદની માર્વેલ આર્ટ ગેલેરીમાં પ્રસ્તુત એમના છેલ્લા વન મેન શૉમાં કેનવાર પર કરેલા એક્રેલિક કલરના પેઇન્ટિંગ્સ અદ્ભુત હતા. (મે, ૨૦૦૮) અવનવા કોમ્પોઝિસન્સ, મનોરમ્ય રંગસંયોજનો તેમની ૠજુતાનો અનુભવ કરાવતા હતા. મીઠા રંગ-મીઠા કોમ્પોઝિસન્સલયબદ્ધ લસરકા, જોનારની નજરને જલદી હટવા નહોતા દેતા.
૪૭૩
કૃષ્ણ અને ગોપીઓની ગોષ્ઠીની સુંદર રચના એક્રેલિક કલરમાં કરી હતી. આ પતંગ એમણે દુબઈ તથા અમદાવાદમાં થયેલ પતંગ મહોત્સવમાં ઊડાડ્યો હતો. ભારતીય આકાશમાં પતંગોનું વૃંદાવન રચાયું હતું.
Jain Education International
ભાનુશાહ વિશે વાત કરવી હોય તો ઘણું બધું છે એમનામાં. કળા વિષયક બાર પુસ્તકો લખ્યાં છે, જેમાં ત્રણ કાવ્યસંગ્રહો પણ છે. એમને બોલતાં સાંભળવા જેવા છે– સંગીતની પરિભાષામાં કહીએ તો, એમના અવાજમાં ખરજની જીવારી ભારોભાર છે.
છેલ્લે એમનું પાન! બાપ રે–એમનું બનાવેલું પાન ખાવા માટે જિગર જોઈએ અને એમને પાન વિનાના જોવા માટે નસીબ જોઈએ.
તોતેર વર્ષના ભાનુ શાહ અમદાવાદમાં રહે છે. ગુજરાત ગૌરવ લઈ શકે એવા ચિત્રકાર હતા તૈયબ મહેતા
જ્યારે કોઈ વ્યક્તિ પોતાનામાં રહેલ અસામાન્ય બુદ્ધિ, શક્તિ કે કલાને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત કરે છે ત્યારે, તેની સાથે સાથે તેનો દેશ—તેનું ગામ પણ વિશ્વકક્ષાએ પ્રસિદ્ધિ પામે છે. નડિયાદ નજીક આવેલ કપડવણજ ગામ અને ગુજરાત બંને તૈયબ મહેતાના નામ સાથે એ રીતે ગૌરવ મેળવતા રહ્યા છે.
ભાનુભાઈની ઓળખ એક ચિત્રકાર ઉપરાંત બીજી પણ છે. એમને પતંગ ખૂબ પ્રિય. કુશળ કારીગર દ્વારા તૈયાર થયેલી રંગબેરંગી ડિઝાઇનોવાળી પતંગો જોઈને એમને ખબરેય ન રહી એ રીતે એવી પતંગો એમના ઘરે સંગ્રહાવા લાગી. આ શોખ વધતાં વધતાં એ કક્ષાએ પહોંચ્યો, જેના પરિણામ સ્વરૂપે અમદાવાદને એક આખું પતંગ મ્યુઝિયમ મળ્યું. સુંદર
ભારતના વિશ્વપ્રસિદ્ધ ચિત્રકારોમાં ગુજરાતના તૈયબ
થોડા દિવસો પહેલાં એમના નિધનના સમાચારથી સમગ્ર ગુજરાતના કલાકારોમાં એક ઘેરા દુઃખની અને આમ અચાનક આવેલ સમાચારને કારણે–આઘાતની લાગણી ફેલાઈ ગઈ.
મ્યુઝિયમ! બેનમૂન મ્યુઝિયમ–જેને જોઈને શ્યામ બેનેગલે કહ્યું મહેતાનું નામ હંમેશાં માન-આદર સાથે લેવાતું રહ્યું છે. હમણાં “સૌંદર્યનો ચેપ લગાડનારી આ જગ્યા છે—અદ્ભુત!” અગણિત વેળા પ્રેસ તેમ જ ટેલિવિઝન મીડિયા દ્વારા આ મ્યુઝિયમની નોંધ લેવી અને પ્રસિદ્ધિ જગવિખ્યાત થઈ. અમેરિકાના ચિત્રકાર ટૉલ સ્ટ્રીટરે તૈયાર કરેલ કળાના પુસ્તકમાં ૧૬ પાનાં ભરીને ભાનુભાઈના આ પતંગકલા પરના યોગદાન બાબતે લખ્યું! આ પતંગપ્રેમે ભાનુભાઈના સમગ્ર પરિવારને ધ ફ્લાઇંગ ફેમિલી'ની ઓળખ આપી છે. મદ્રાસ, ગોહાટી, જોધપુર, ત્રણ વખત ફ્રાન્સ, બે વખત લંડન, થાઇલેન્ડ, બેલ્જિયમ તથા નેધરલેન્ડમાં થયેલ પતંગ મહોત્સવમાં એમને જવાની તક મળી—ત્યાં ભારતીય કળાકારીગરીવાળા પતંગો ઊડાડ્યા-વ્યાખ્યાનો આપ્યાં. એક પતંગ તો એમણે ૨૨ ફૂટ બાય ૧૬ ફૂટની સાઇઝનો તૈયાર કરેલ જેમાં આપણા ભારતની ઓળખ રહે એ રીતે વૃન્દાવનમાં કદમ્બવૃક્ષની છાયામાં રાધા
જુલાઈની ૨૬મીએ એમનો જન્મ દિવસ છે—(વર્ષ ૧૯૨૫). તેમનું ગામ કપડવણજ. ખેડા જિલ્લાનું એક નાનકડું ગામ. ચિત્રકાર તરીકે જાણીતા થયા તે પહેલાં તેઓ ફિલ્મ એડિટર હતા. મુંબઈમાં સિનેમા લેબોરેટરીમાં ફિલ્મ એડિટિંગની—ખૂબ મહત્ત્વની અને સંવેદનશીલ કહી શકાય એવી જવાબદારી સંભાળતા પરંતુ તેમનામાં રહેલ ચિત્રકળાની અદમ્ય ભૂખને કારણે એડિટિંગનું કામ છોડીને મુંબઈની સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટમાં અભ્યાસ શરૂ કર્યો. ત્યાં એમણે ૧૯૪૭ થી ૧૯૫૨ દરમિયાન પેઇન્ટિંગનો અભ્યાસ કર્યો. દરમિયાન
For Private & Personal Use Only
www.jainelibrary.org