SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ માટે પણ ગૌરવપ્રદ બાબત છે. તેઓ નીચે મુજબ એવોર્ડ દ્વારા સન્માનિત થયા છે. ‘મહાવીર એવોર્ડ' લંડન વર્ષ ૨૦૦૨, ‘શ્રી મહાવીર ઇન્ટરનેશનલ એવોર્ડ' ગુજરાત વર્ષ ૨૦૦૩ (UN૦ ૨૦૦૩ના પ્રોગ્રામ હેઠળ), ‘હાયર એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ (હેડ) એવોડ' વર્ષ ૨૦૦૪ (અમેરિકા સ્થિત દ. એશિયાના હેડ ક્વાર્ટર, ન્યૂ દિલ્હીની ઇન્ટરનેશનલ એસોસિએશન ઑફ એજ્યુકેટર્સ ફોર વર્લ્ડ પીસ દ્વારા), ‘પ્રવાસી કોમ્યુનિટી સર્વિસ એવોર્ડ' વર્ષ ૨૦૦૫. બાળપણથી જ જીવદયા-માનવતાના સંસ્કારો મેળવી આજે વિશ્વસ્તરે પરિવાર, સમાજ અને માતૃભૂમિને ગૌરવ બક્ષી રહેલા શ્રી કિશોરભાઈ શાહનો પૂરો પરિચય આપવા તો આખો ગ્રંથ લખવો પડે તેમ છે, ત્યારે તેમણે જીવન સાથે વણી લીધેલ જીવદયા પ્રવૃત્તિની આછેરી ઝલક અત્રે પ્રસ્તુત છે. શ્રી કિશોરભાઈને લેખન પ્રવૃત્તિ પ્રત્યે શોખ અને અભિગમ હોવાથી ‘દોસ્ત'ના ઉપનામથી જાણીતા છે. એસ.એસ.સી. સુધી અભ્યાસ કર્યો હોવા છતાં વાચન, ચિંતન અને મનનના કારણે તેમનામાં આવડત, અનુભવ અને સંસ્કાર ઉચ્ચ કોટિના છે. તેમને મળતાં, તેમના ગુણોનો પરિચય થયા વગર રહેશે નહીં. પૈસાનું કે કાર્યનું કંઈ જ અભિમાન જોવા મળશે નહીં. પરદેશમાં પણ જીવદયાની પ્રવૃત્તિઓ તથા શાકાહારના પ્રચાર દ્વારા જીવદયાના સંસ્કારો જાળવી રહ્યા છે. એન્ટવર્પ (બેલ્જીયમ)માં ફાર્મ સેન્ચુરી (પાંજરાપોળ)માં ૨૫૦ જીવોને સ્થાનિક મિત્રોના સહકારથી એક વર્ષ માટે દત્તક લીધા હતા. એન્ટવર્પ (બેલ્જિયમ)માં 'Dierenambulance Antwerpen' (પશુ એમ્બ્યુલસ) `Antwerp Indian Community' નામથી સ્થાનિક મિત્રોના સહકારથી સ્પોન્સર કરેલ છે. એન્ટવર્પ (બેલ્જિયમ)માં તા. ૩/૪ એપ્રિલ ૨૦૦૪ના રોજ Vegetarian Day (શાકાહારી દિન) સ્પોન્સર કર્યો હતો. તેની ઉજવણીમાં ત્યાંના લગભગ ૩૦૦૦ વ્યક્તિઓએ ભાગ લઈ સફળ બનાવ્યો હતો. જીવદયા ક્ષેત્રે નામના ધરાવતી શ્રી શાંતિનાથ ચેરિ. ટ્રસ્ટ, Jain Education International ૩૧૫ સુરતના આદ્યસ્થાપકે વિશ્વસ્તરે જીવદયા પ્રવૃત્તિમાં સક્રિય ભાગ ભજવી આખું જીવન જીવદયા-માનવતાનાં કાર્યોમાં સમર્પિત કરી દીધું છે.......! નં. ૧. .. ૩. ૪. ૫. ૬. ૭. ૮. ૯. ૧૦. ૧૧. નીચેની સંસ્થાઓમાં સેવા-ફૂલ ખીલવી રહ્યા છે...... સંલગ્ન સંસ્થાઓનાં નામ હોદ્દો શ્રી શાંતિનાથ ચેરિટેબલ ટ્રસ્ટ (સુરત) મેને. ટ્રસ્ટી મણિબહેન વ્રજલાલ મહેતા હોસ્પિટલ, ધાનેરા ટ્રસ્ટી વૃંદાવન ગૌશાળા–જીવાપર (જસદણ) ખજાનચી બ્યૂટિ વિધાઉટ *અલ્ટી, એક્ષ. ડાયરેક્ટર, સુરત શાખા એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા (મદ્રાસ) બનાસકાંઠા એસોસિએશન, સુરત શ્રી ધાનેરા મહાજન પાંજરાપોળ યુથ ક્લબ ઓફ ધાનેરા (સુરત) શ્રી ઘંટાકર્ણ મહાવીર આસ્થા મંડળ (સુરત) રિમાન્ડ હોમ, સુરત અંધજન શાળા, સુરત પ્રવૃત્તિ : કમિટીમેમ્બર ઓફિસર સભ્ય For Private & Personal Use Only કમિટીમેમ્બર પ્રમુખ પ્રમુખ આજીવન સભ્ય આજીવન સભ્ય ૧. જીવદયાના દરેક ક્ષેત્રે (અ) પાંજરાપોળ અને ગૌશાળાને સહકાર, (બ) કતલખાનાના જીવો છોડાવવા, (ક) પ્રાણીઓની દેખરેખ તથા ઓપરેશનો કરાવવાં, (૨) માનવતાવાદી સંસ્થાઓને સહાયરૂપ થવું. (૩) ગરીબોને અભ્યાસ તથા દેવામાં આર્થિક, મેડિકલ સહાય કરવી. (૪) લેપ્રસી હોસ્પિટલ, ભિક્ષુક ગૃહ, રિમાન્ડ હોમ, ઘરડાંઘર, અંધજન શાળા, નારી–સંરક્ષણ ગૃહં, અનાથાશ્રમની પ્રવૃત્તિઓમાં યથાશક્તિ સહાય કરવી. ૫. અવાર-નવાર આવતી કુદરતી આફતોમાં માનવતાનાં કાર્યો. ૬. નેત્રયજ્ઞો તથા ઓપરેશન કેમ્પો કરવા. ૭. ભૂકંપ-કુદરતી હોનારતોમાં મદદરૂપ બનવું. શ્રી કિશોરભાઈ પી. કોરડિયા સ્વ. ઇન્દિરા ગાંધી પ્રિયદર્શિની એવોર્ડ ન્યૂ દિલ્હીમાં રાષ્ટ્રીય કક્ષાનો ૨૦૦૫નો સેવાકીય એવોર્ડ શ્રી કિશોરભાઈ પી. કોડિયાને અર્પણ કરતાં કેન્દ્રીયમંત્રી શ્રી રાજશેખરન, વચ્ચેથી હરભજનસિંઘ www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy