________________
૨૬૦
ઓળી વિધિ પ્રમાણે ૬૪ દિવસ (૧૬) શ્રી ચઈત્તર પુનમ ઉપવાસ ૪૦ વરસથી કરું છું (૧૭) શ્રી ગૌતમસ્વામી છઠ્ઠ ૧૧ વાર બે ઉપવાસ (૧૮) શ્રી રોહીતી તપ ઉપવાસથી ૪૦ વરસ કરેલ (૧૯) શ્રી વરસી તપ–બે વાર (૨૦) શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ અઠ્ઠમ તપ (૨૨) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ અઠ્ઠમ તપ (૨૩) શ્રી સિમંધર સ્વામિ અઠ્ઠમ તપ (૨૪ શ્રી ચંદનબાળા અઠ્ઠમ તપ (૨૫) શ્રી પર્વાધિરાજમાં અઠ્ઠમ તપ ઘણા વરસ (૨૬) શ્રી અઠ્ઠાઈ તપ–૧ વાર (૨૭) શ્રી ચારમાસી તપ–૧ વાર ચાર માસ ઉપવાસ (૨૮) શ્રી પાંચમાસી તપ—૧ વાર પાંચ માસ ઉપવાસ પારણે બિયાસણા (૨૯) શ્રી પાંચમ તિથિ દર માસની આયંબિલ–આઠ વર્ષથી ચાલુ (૩૦) શ્રી આત્યંબિલ તપ વર્ધમાન ઓળી સાથેચાર વર્ષથી ચાલુ (૩૧) શ્રી ઉપધાન તપ ૧-લું સમ્મેત શિખર તિર્થમાં (૩૨) શ્રી ઉપધાન તપ -જું શત્રુંજય તિર્થમાં, (૩૩) શ્રી ઉપધાન તપ ૩-જું ભવાનીપુર, કલકત્તામાં (૩૪) શ્રી વર્ધમાન તપ સામાયિક પાંચ વાર, એદળી કરી છે. (૩૫) શ્રી બેલા (બે) સામાયિક ૪ વાર હજુ ચાલે છે. (૩૬) શ્રી તેલા (ત્રણ) સમાયિક ૫ વાર હજુ ચાલે છે. (૩૬) શ્રી પખવાસો સમાયિક ૧૦૯૦ (૭૨ પખવાસો) (૩૮) શ્રી એખમાસી તપ એકવાર (૩૯) શ્રી સિદ્ધગિરિ નવાણુ યાત્રા ૧૧૧ (૪૦) શ્રી અક્ષયનિધિ તપ ૪ વાર (૪૧) શ્રી પોષ દશની તપ ઘણા વરસ કરેલ. (૪૨) શ્રી ૨૪ ભગવાનના કલ્યાણક એકાસણાથી (૪૩) શ્રી ચૌદ પૂર્વ તપ આયંબિલથી (૪૪) શ્રી ૧૦૮ પાર્શ્વનાથના નામ પ્રમાણે ૧૦૮ આયંબિલથી (૪૫) શ્રી જ્ઞાનપંચમી તપ સાડા પાંચ વરસ ઉપવાસથી–૬૬ (૪૬) શ્રી કારતક સુદ-૮ દસ વરસ ઉપવાસથી-૧૨ + ઉપ (૪૭) શ્રી કારતક સુદ-૧૧, અગ્યાર વરસથી ૧૨ + ઉપ (૪૮) શ્રી કારતક સુદ-૧૪ ચૌદ મહિના ઉપવાસથી ૧૫ + ઉપ (૪૯) શ્રી સિદ્ધગિરિમાં ચાતુર્માસ એકવાર પૂર્ણ બીજીવાર અપૂર્ણ (૫૦) શ્રી બિયાસણાનો તપ કાયમ−૮૫ વરસ સુધી કરેલ છે.
સં. ૨૦૨૬ ઉકાળેલ પાણી શરૂ કરેલ છે. જૈફ ઉંમરે પણ દરરોજ સ્નાત્ર-અષ્ટપ્રકારી પૂજા—દેવ વંદન ૧ વારઉભયકાળ પ્રતિક્રમણ જાપ વગેરે વોરા માનકુવરબહેન તલકચંદે જે તપ કર્યો તે ખરેખર ધન્યવાદને પાત્ર છે. નિરાસંસમાવે—જરાપણ, આહાર સંજ્ઞાની લોલુપતા નહિ!, શરીર મમતા નહીં! રોમ રોમ પ્રભુ ભક્તિ, ગુરુ પ્રત્યે આદરભાવ, આરાધના પ્રત્યે રાગ, સુપાત્ર દાન માટે અભુત ભાવ, કેટ, કેટલાય ગુણોથી જીવન મઘમઘી રહ્યું છે. શાસન રક્ષા કરે! તેનો આત્મા પરમપદને પામે–એ મંગલ ભાવના, જીવદયા એ તો ગે-રગમાં દરેક પ્રાણી પ્રત્યે!
Jain Education International
સ્વપ્ન સામા
મહેતા નરેન્દ્ર ધારશીભાઈ પૂ.સા. પાયશાશ્રીજી મ.સા.ને વહોરાવે છે, તેઓ પરમાત્માની ભવ્યસુંદર મંગ રચના કરે છે. સુપાત્રદાન-શ્રમણ ભગવંત-શ્રમણીવૃંદની અનુપમ ભક્તિ કરે છે. પાંજરાપોળ એના જીવનનો પ્રાણ પશુ—પંખીની અદ્ભૂત સેવા કરે છે,
સંઘવી રસીલાબેન કાંતિલાલ-જૂનાગઢ પૂ.સા. પદ્મયશાશ્રીજી મ.સા.ને વહોરાવે છે. જેમના જીવનમાં દર્શનજ્ઞાન-ચારિત્રની આરાધના સતત વહે છે, સુપાત્રદાની જીવદયાતપ-જપની ગંગોત્રી સદા ખળ ખળ વહેતી હોય છે. રસીલા એટલે દરેક કાર્યમાં અનુપમ રસીલા જ છે, તેમને એક પુત્ર અને ચાર પુત્રીઓ છે. બધા સંસ્કારી છે. માતાના પગલે ચાલનારા છે. તેમના પતિદેવ કાંતિલાલ પણ સંસ્કારી છે, સાધુસાધ્વીજીની ભક્તિ અજોડ કરે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org