________________
截
સ્વપ્ન શિલ્પીઓ
શિક્ષણ, સાહિત્ય અને કલાનો ત્રિવેણી સંગમ શ્રી અંજનાબહેન વ્યાસ
સ્ત્રી એ તો સર્જનહારનું અદ્ભુત સર્જન છે, શક્તિનું સાચું સ્વરૂપ છે. તેમાં ઈશ્વરે ગુણોનો ભંડાર મૂક્યો છે અને આની પ્રતીતિ તો આપણાં સ્રીરત્નોને નિહાળતાં જ અનુભવાય છે.
આવાં જ આપણાં એક યશસ્વી
બહેન છે શ્રી અંજનાબહેન વ્યાસ. તેઓશ્રી પ્રોફેસર સેન્ટર ફોર એન્વાયરમેન્ટ પ્લાનિંગ એન્ડ ટેક્નોલોજી. શિક્ષણ ક્ષેત્રે અને સંશોધન ક્ષેત્રે આ એક મોટી સિદ્ધિ લેખાય છે.
સાબરતટે જન્મેલાં આ નારીરત્ને પોતાનું ભાતીગળ જીવન વિકસાવ્યું, સંસ્કારના અમૂલ્ય વારસા સાથે ગુજરાતના પશ્ચિમ છેડે હાલાર પ્રદેશમાં વિકસિત શ્રી દોલતરાય માંકડ સ્થાપિત સ્ત્રી વિદ્યામંદિરની અનેકવિધ પ્રવૃત્તિઓમાં સંકળાઈ એમણે બાળપણને ગૌરવવંતું બનાવ્યું.
શિક્ષણ શાસ્ત્રી પિતાશ્રી નરેન્દ્રભાઈ વ્યાસનાં આ પનોતાં પુત્રી શિક્ષણક્ષેત્રે ઉજ્વળ કારકિર્દી હાંસલ કરે એ તો સ્વાભાવિક જ છે. અભ્યાસની વાત કરીએ તો તેઓએ અર્થશાસ્ત્ર સાથે બી.એ. અને એમ.એ. ઉચ્ચવર્ગમાં પાસ કરેલ છે. અરબન એન્ડ રિજિઓનલ પ્લાનિંગમાં તેઓએ પોસ્ટગ્રેજ્યુએટ ડિપ્લોમા (ઓનર્સ) સાથે કરેલ છે. એ ઉપરાંત રિમોટ સેન્સિંગ (હ્યુમન સેટલમેન્ટ)માં પણ પોસ્ટ ગ્રેજ્યુએટ
ડિપ્લોમા ડિસ્ટિંગવિશ સાથે પાસ કરેલ છે. બર્મિંગહમ યુનિવર્સિટી યુ.કે.માંથી એમને ફેલોશિપ અરબન ડેવોલેપમેન્ટ ઍન્ડ મેનેજમેન્ટમાંથી મળેલ છે.
આટલી બધી શિક્ષણક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી આપણાં અંજુબહેને નોકરીની શરૂઆત કરી. તેઓશ્રી સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇકોનોમિક અને સોશિયલ રિસર્ચમાં ટૂંકા
૧૮૭
ગાળા માટે રિસર્ચ આસિસ્ટંટ તરીકે નિમાયાં. એ પછી હિંમતનગરની આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજમાં તથા હિંમતનગરની પોલિટેક્નિકલ કોલેજમાં અર્થશાસ્ત્રનાં પાર્ટટાઇમ વ્યાખ્યાતા તરીકે જોડાયાં અને પછી તો ૧૯૭૯થી હાલની ‘સેપ્ટ' યુનિવર્સિટીનાં પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ સ્કૂલ ઑફ પ્લાનિંગમાં જોડાયાં. છેલ્લાં થોડાં વર્ષથી તો તે પ્રોફેસર તરીકે સેવાઓ આપી રહ્યાં છે અને ત્યાં અર્થશાસ્ત્ર, ઇસ્યુઝ ઇન પ્લાનિંગ ઓન મેનેજમેન્ટ તથા રિમોટ સેસિંગ, જી. આઈ. એસ. વગેરે મહત્ત્વના વિષયો ભણાવે છે. સેન્ટર ફોર એક્સેલન્સ ઇન એન્વાયરમેન્ટ ઍન્ડ સસ્ટેનેબલ ડેવલોપમેન્ટમાં ચાલતા અરબન મેનેજમેન્ટ પ્રોગ્રામનાં તેઓ કોઓર્ડિનેટર છે. આ વર્ષથી ડિપ્લોમા ઇન જિયોમેટિક્સનો અભ્યાસક્રમ શરૂ થયો તેના પણ તેઓ કોઓર્ડિનેટર છે.
માધ્યમિક શિક્ષણ એમણે અમદાવાદની જાણીતી શિક્ષણ સંસ્થા મોહિનીબા કન્યાવિદ્યાલયમાં મેળવ્યું. અંગ્રેજી ભાષા પરનું
લેન્ડ યુઝ, વેસ્ટ લેન્ટ, ગ્રાસ લેન્ડ, લેફ્યુઝ ઇન કોસ્ટલ એમનું પ્રભુત્વ, અંગ્રેજીમાં છટાદાર વક્તવ્ય, સ્પષ્ટ ઉચ્ચારણો રેગ્યુલેશન ઝોન, ઇન્વાયરન મેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ વગેરે
એમના વિકાસમાં યશભાગી બન્યા અને આચાર્ય શ્રી દોલતભાઈ દેસાઈએ આરંભેલી ઈતર પ્રવૃત્તિમાં આપણાં અંજનાબહેન દીપી ઊઠ્યાં.
રિમોટ સેસિંગ ટેક્નોલોજી વાપરીને કર્યો જી.આઈ.એસ.નો ઉપયોગ કરીને વોટર સપ્લાયની કમ્પ્લેઇન રિટ્રેસિલ સિસ્ટમ બનાવી જેને ઇન્ટરનેટ દ્વારા ઉપયોગ કરી શકાય તેવી રીતે વિકસાવી.
Jain Education International
સ્કૂલ ઑફ પ્લાનિંગના રિમોટ સેસિંગ તથા જી. આઈ. એસ. લેખ શરૂ કરી જે માટેની નાણાકીય ગ્રાંટ પણ કેન્દ્ર સરકાર પાસેથી મેળવી.
અર્બન મેનેજમેન્ટ વેલ્યુએશન રિમોટ સેન્સિંગ તથા જી. આઈ.એસ. વિષયોના ટૂંકા તથા લાંબાગાળાના ટ્રેઇનિંગ પ્રોગ્રામો વારંવાર ઓર્ગેનાઇઝ કરે છે.
શહેરોમાં પૂર તથા પૂરને લીધે કેટલા વિસ્તારમાં અસરો થાય તથા ક્યા વિસ્તારો પૂરની શક્યતાવાળા છે અને એ તે વિષયક અર્બન અનવિંગમાં શું કરી શકાય તેનો વિશેષ વિંગનો અભ્યાસ કરીને રિપોર્ટ બનાવેલ છે. શહેરોમાં માનવીય
એક્ટિવિટીથી ગરમી તથા વાતાવરણ ઊંચું હોય છે તથા જુદા જુદા વિસ્તારોમાં જુદું-જુદું હોય છે. જો સારું વાતાવરણ હોય તો માણસો માટેનો કમ્ફર્ટ ઝોન કહેવાય. સેટેલાઇટ ઇમેજરીની મદદથી અરબન દીઠ આઇસલેન્ડ શોધી તેને માટે શું શું પગલાં લેવાં તે અભ્યાસ કર્યો, જેનો ઉપયોગ ઇન્ડિયન યુનિવર્સિટીના ડૉક્ટર વિંગ તેમના નાસાના પ્રોજેક્ટ માટે કરશે અને તે માટે અંજનાબહેન વ્યાસને રિસોર્સ પર્સન તરીકે આમંત્રણ આપેલ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org