________________
૫૮૦
જિનશાસનનાં
Rઇ
(ચિત્ર નં.
૨૫) કલકત્તાના બિજોયસિંઘ નાહરના
અંગતા સંગ્રહમાંની મહાવીર સ્વામીની ત્રિતીર્થિક ધાતુપ્રતિમા (ભી-૧૦મી
સદી)
(ચિત્ર નં. ૨૪) મેડિકોડા નિધિમાંથી પ્રાપ્ત કાંસાની જિનપ્રતિમા (ઈ.સ. ૮મી સદી)
બે ચામરધારીઓ ઊભેલા છે. એની પાછળ બંને બાજુ બે પરિકરોમાં બે તીર્થંકરો ઊભેલા છે. સિંહાસનના બંને છેડે જમણી ડાબી તરફ અનુક્રમે માતંગ યક્ષ અને સિદ્ધાયિકા યક્ષિણી બેઠેલાં છે. પીઠિકાની નીચેના કોલમોમાં સિંહની આકૃતિઓ કોતરેલી છે. પ્રતિમાની પાછળ પ્રભામંડળ અને છત્રત્રયી કોતરેલી છે. ઉપરના ભાગમાં ગંધર્વો અને વિદ્યાધરોનું આલેખન કરેલું છે. પીઠિકાની પાછળ ૯મી-૧૦મી સદીની કનડા લિપિમાં લેખ બે પંક્તિનો કોતરેલો છે. (ચિત્ર નં. ૨૫)
શ્રવણ બેલગોલમાંથી પ્રાપ્ત તીર્થકરની પિત્તળની કે કાંસ્ય પ્રતિમા પ્રાય: ઈ.સ.ની ૯મી સદીની છે. તીર્થકર ધ્યાનમુદ્રામાં અર્ધપર્યકાસનમાં બેઠેલા છે. માંસલ દેહવાળી આ પ્રતિમા સાદી હોવા છતાં એમાં ભવ્યતાના દર્શન થાય છે. પીઠિકા પણ સાદી છે. હાલ આ પ્રતિમા નેસ્લી અને એલિસ હરમનેક સંગ્રહમાં સંગૃહીત છે. (સૌજન્ય : યુ.એસ.એ.-લોસ એન્જલસ કાઉન્ટી મ્યુઝિયમ ઓફ આર્ટ) (ચિત્ર નં. ૨૬)
ઊભેલા જીવજ્ઞસ્વામીની પિત્તળ કે કાંસાની પ્રતિમા જોધપુરના જૈન મંદિરમાં પ્રતિષ્ઠિત છે. લગ. ઈ.સ.ની ૮મી
(ચિત્ર નં. ૨) શ્રવણ બેલગોલમાંથી પ્રાપ્ત પિત્તળની.
કે કાંસાની જિનપ્રતિમા (ઈ.સ. ૯મી સદી).
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org