________________
ઝળહળતાં નક્ષત્રો
૫૮૧
શિલ્પશેલીની સપરિકર પ્રતિમા અત્યંત મનોરમ્ય છે. દેવી પીઠિકા ઉપરની નાની ગોળ બેસણી ઉપર ત્રિભંગમાં ઊભેલાં છે. દ્વિભુજ દેવીના જમણા હાથમાં આમલંબી છે અને ડાબો હાથ બાળકના મસ્તક પર સ્થિત છે. દેવી અલંકૃત છે. મસ્તક પર સુંદર કરંડ મુકુટ ધારણ કરેલો છે. પરિકરના ઉપરના ભાગમાં દેવીના મસ્તકની બરાબર ઉપર ધ્યાનસ્થ મુદ્રામાં તીર્થકર બેઠેલા છે. પરિકરના બંને છેડે ખુલ્લા મકરમુખનું અલંકૃત આલેખન કરેલું છે. સમગ્ર પ્રતિમા અત્યંત ભવ્ય અને મોહક લાગે છે. (ચિત્ર નં. ૨૮)
યુ.એસ.એ.ના બ્રુકલીન મ્યુઝિયમના સંગ્રહમાંની કાંસાની આદિનાથની પંચતીર્થી રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની
(ચિત્ર નં.
Aી
૨૦)
જોધપુરના
જેના મંદિરની જીવંતસ્વામી પ્રતિમા
સદીની આ પ્રતિમા અલંકરણોથી શોભાયમાન છે. મસ્તક પર કોતરણીવાળો ભવ્ય મુકુટ કર્ણાભૂષણ, કંઠહાર, બાજુબંધ, કમરબંધ, મેખલા, સુંદર વનમાલા, ઝીક-ઝેકવાળી પાટલી–આ સમગ્ર અલંકરણો પ્રતિમાની ભવ્યતા અને આફ્લાદકતામાં વૃદ્ધિ કરે છે. જીવંતસ્વામીની આ અલંકૃત પ્રતિમા અત્યંત દર્શનીય છે. (ચિત્ર નં. ૨૭)
કર્ણાટકના મુડબીદરી સ્થળેથી ત્યાંના જૈન મંદિરમાંની કાંસાની અંબિકાની પ્રાય: ઈ.સ.ની ૧૦મી સદીની ચૌલુક્ય
જામ
(ચિત્ર નં. ૨૮) મુડબિદરી (કર્ણાટક)ના જૈનમંદિરની
અંબિકાની કાંસ્ય પ્રતિમા (ઈ.સ. ૧૦મી સદી)
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org