SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો * आज की सायन्स के संस्थापक महावीर थे । — रिसर्च स्कोलर माधो आचार्य * महावीर स्वामीने शब्दों में ही नहीं अपितु रचनात्मक जीवन में एक महान आंदोलन किया। वह आंदोलन जो नवीन एवं संपूर्ण जीवन में सुख पाने के लिए नव आशा का स्रोत था, जिसे कि हम यहां धर्म वाह रहे है। - श्रीमती आइस डेविड्स, डी. लिट. एम. ए. * महावीर स्वामीने जन्म मरण की परम्परा पर विजय प्राप्त की थी, उनकी शिक्षा विश्व मानव के कल्याण के लिये थी । - आचार्य नरेन्द्रदेव — * नये धार्मिक आंदोलन चलाने की आवश्यकता नहीं है क्योंकि जैन धर्म में दुःखी दुनिया के हित के लिये सब कुछ मौजूद है । उसका ऐतिहासिक आधार भी सारभूत है। जैनधर्मने ही पहले पहल अहिंसा का प्रचार किया। दूसरे धर्मोने उसे वहां से ही लिया। - श्री प्रो. लुई रेनाड, पी.एच.डी., पेरिस * अब तक जैन धर्म को जितना जान सका हूँ मेरा दृढ़ विश्वास हो गया है कि विरोधी सज्जन यदि जैन साहित्य का मनन कर लेंगे तो विरोध करना छोड़ देंगे। - डा. गंगानाथ झा, एम.ए., डी.लिट. * भगवान महावीर अलौकिक महापुरुष थे वे । तपस्वियों में आदर्श, विचारको में महान, आत्मविकास में अग्रसर दर्शनकार और सभी विद्याओं में पारंगत थे। उन्होंने अपनी तपस्या के बल से उन विद्याओं को रचनात्मक रुप देकर जन समूह के समक्ष उपस्थित किया था । - डा. अर्नेस्ट लाय मैन, जर्मनी * जैन संस्कृति मनुष्य संस्कृति है, जैन दर्शन भी मनुष्य दर्शन ही है जिन देवता नहीं थे किन्तु मनुष्य थे। - प्रो. हरि सत्य भट्टाचार्य I * मैं अपने देशवासियों को दिखाऊँगा कि कैसे उत्तम नियम और ऊंचे विचार जैन धर्म और जैन आचार्य में हैं, जैन साहित्य बौद्ध साहित्य से काफी बढ़-चढ़कर है ज्यों ज्यों में जैनधर्म तथा उसके साहित्य को समझता हूँ त्यों त्यों मैं अधिकाधिक पसन्द करता हूँ। Jain Education International - डा. जान्स हर्टल, जर्मनी ૨૮૩ * महावीरस्वामी ने भारत में ऐसा संदेश फैलाया कि धर्म केवल सामाजिक रुढ़ियो के पालन करने में नहीं किन्तु प्रति कोई स्थायी भेदभाव नहीं रह सकता। सत्य धर्म का आश्रय लेने से मिलता है। धर्म में मनुष्य के — विश्वकवि रविन्द्रनाथ टैगोर * जैनधर्म सदृश महान धर्म को पाकर मैं धन्य हूँ । मैं प्रतिदिन स्वाध्याय करता हूं। आत्मानुशासन मेरा जीवनसाथी बन गया है। - श्री अल्फ्रेड हड़सन, हेडनेस फोर्ड The Jains have written great master pieces only for the benefit of the world. डॉ. हर्टल આ બધા જુદા જુદા વિદ્વાનો પણ જૈન ધર્મ વિષે જે मंतव्य खाये छे तेना परथी इसित थाय छे छैन धर्म ठेवो મહાન બીજો કોઈ ધર્મ નથી. હું જૈન છું તેનું મને ખૂબ ખૂબ ગૌરવ છે. આ બધા મંતવ્યોનો નિચોડ એ નીકળે છે કે જૈનદર્શન એ બૌદ્ધિક ચિંતનમાં સર્વોપરી છે. આ બધા પરથી એટલો જ નિષ્કર્ષ નીકળી શકે કે જૈન ધર્મ વિશ્વધર્મ છે. જૈન संस्कृति, मैन साहित्य छैन दर्शन मेम जधी रीते भेतां જૈન જૈન એમ બધી જોતાં વિશ્વમાં કોઈ ધર્મ આની તુલનામાં બરાબર ન આવી શકે. જૈન દર્શન એ અતિ સૂક્ષ્મ રીતે દરેક બાબતના મૂળ સુધી પહોંચી તેનું ઊંડાણથી વર્ણન કરે છે. દરેક વિષયો પર ખૂબ જ સચોટ, अपूर्ण वर्डपूर्ण भने भननीय वर्धन आगमोभां भपेतुं छे. અર્થપૂર્ણ, અને આપેલું જૈન દર્શન ગહન અને ગંભીર છે. તેનો ઉપરછલ્લો અભ્યાસ આપણને જરા પણ સંતોષકારક, રુચિકારક અને રસસભર ન લાગે પરંતુ એકવાર વ્યવસ્થિત અને યોગ્ય રીતે જો અભ્યાસ કરવામાં આવે તો આપણને અનુભવ થાય કે આ તો ગાગરમાં સાગર છે, કુબેરનો ખજાનો છે. જેમ જેમ અભ્યાસ કરતા જાવ તેમ તેમ નવું નવું જ્ઞાન મળતું જાય અને તે પણ રસપ્રચુર, માહિતીસભર અને સમગ્ર વિશ્વને માટે કલ્યાણકારી હોય તેવું. માટે જ આખા વિશ્વના વિદ્વાનો આજે જૈન ધર્મનો અભ્યાસ કરતાં થઈ ગયા છે, તેને વિષે વિચારતા यह गया छे. (E) उपसंहार : આ રીતે આપણે જૈન ધર્મ વિષધર્મ છે એ બતાવવા માટે કેટલાક મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી છે. પ્રાથમિક જૈન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy