SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ 10 જિન શાસનના ::: : : ::::::::::: vira 4moboo50óó ::::: YLD :::::kiooooooÁooo *Tts % શ્રાવક જીવનનાં વાર્ષિક કર્તવ્યો જૈનશાસન કેટલું સુઆયોજિત અને વ્યવસ્થિત છે તેનો ખ્યાલ પ્રસ્તુત લેખ આપે છે. સમગ્ર જીવનને આયોજનબદ્ધ રીતે પૂર્ણતયા ધર્મમય બનાવી. આત્મોદ્ધારની કેડીએ લઈ જવાના સામર્થ્યનો અણસારો આ લઘુલેખમાં સુંદર રીતે વ્યક્ત થયો છે. જેનેતરોને પણ સમજવા જેવો લેખ ધાર્મિકતા શું ચીજ છે? -પૂજ્યશ્રીને વંદન અને અભિનંદન. અઠ્ઠાવીસ નક્ષત્રો જિનશાસનનાં જૈનશાસનની રક્ષા માટે મહાકષ્ટો અને કારમી આપદાઓનો સામનો ૬ કરનાર સાધુ ભગવંતોને વંદના અનાયાસે થઈ જાય છે. અલૌકિક કષ્ટો તે WWWV વેઠી વિશ્વને માર્ગદર્શન આપનાર પ્રભુ મહાવીરના સાધુ ભગવંતોની કષ્ટ સહન %કરવાની ખુમારી પણ વંદનીય અને પ્રેરક બની છે. આ લેખમાં મસ્તક નમી જાય છે. 66 હૃદય વિસ્મય રસ્યા ભાવથી ગદ્ગદિત બને છે. જ્યાં જ્યાં પ્રતિમા જિનતણી ત્યાં ત્યાં કરું પ્રણામ પ્રતિમાશતક” જેવી રચનાઓ સાબિત કરે છે કે પ્રતિમાં સાક્ષાત પ્રભુ સ્વરૂપ છે. આ લેખમાં સાધુ ભગવંતે મૌલિક ચિંતન અને તત્ત્વજ્ઞાનમયતાથી લેખ સમૃદ્ધિ વધારી દીધી છે. પ્રભુના વિશેષણોમાં મૌલિક વૈશિર્ય છલકાય છે. પ્રભુ ગુણ ગાતાં તેમનું શબ્દ પ્રભુત્વ પ્રશસ્ત છે-કવિત્વમસ્યો લેખ સાચે જ અદ્ભુત છે. વંદનાપૂર્વક અભિનંદન. આત્મગુણોનું બીજ છે સપ્રશંસા સત્યની અને ઉત્તમ ગુણોની પ્રશંસા એ ગુણાનુરાગી ત્વનું લક્ષણ છે. વર્તમાનમાં પણ જિનશાસનને જયવંતુ રાખનારા અનેક તપસ્વીરત્નોના સદ્ભાવથી ગુણ ગાતો લેખ અનેકને પ્રેરણાપીયુષપાન કરાવવા ભરપૂર સામર્થ્ય ધરાવે છે. આ લેખ ધીરજ અને ગંભીરતાથી વાંચનાર જરૂર કંઈક પામશે એવી શ્રદ્ધા છે. ' જિન ઉત્તમના ગુણ ગાવતાં રે ગુણ આવે નિજ અંગ. પ્રસ્તુત લેખ પણ ઉત્તમ ગુણો પર વારી જનાર છે. ઉત્તમગુણોની સુવાસ ભીતરમાંથી સહજ રીતે બહાર આવી અધિકારી જનને સ્પર્યા સિવાય નથી રહેતી. અનેક ધર્મવીરોની જીવનશૈલી–ધર્મપ્રીતિ લેખમાં સુપેરે રજૂ થઈ છે. પૂજ્યશ્રીને વંદન. Jain Education Intemational www.jainelibrary.org For Private & Personal Use Only For Private & Personal Use Only
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy