________________
ઝળહળતાં નક્ષત્રો
૧૩૯
Vામુદિivarશ્રી બુદ્ધિવિજય) at all. (ભાભર))
પૂal :ોમાંeણ થી facislark19) ગાંeld (Iloil)
પૂજય મુનિરાજ શ્રી વિજયજી
મ.સા. (ભાભર)
સંસારી નામ : બાદરભાઈ જન્મ
: વિ.સં. ૧૯૪૦–ભાભર માતા
: જડાવબેન પિતા
: માનચંદભાઈ રોળિયા દીક્ષા
: વિ.સં. ૧૯૬૧ જેઠ સુદ ૧૦
પાલીતાણા દીક્ષાની ઉંમર : ૨૧ વર્ષ દીક્ષાદાતા : પૂ.આ.શ્રી સિદ્ધિસૂરિ મહારાજા ગુરુનું નામ : પૂ. શ્રી હીરવિજયજી મ.સા.
(પૂ. જિતવિજયજીદાદાના શિષ્ય) દીક્ષા પછીનું નામ : મુનિશ્રી બુદ્ધિવિજય મ. વડી દીક્ષા : વિ.સં. ૧૯૬૧ અ. સુદ ૧
પાલીતાણા સંયમ પર્યાય : ૪૬ વર્ષ કાળધર્મ
: વિ.સં. ૨૦૦૦ મહા વદ ૧૧ ભાભર આયુષ્ય
: ૬૦ વર્ષ
'પૂજ્ય પંન્યાસ શ્રી તિલકલિયો
Íણવ૨ (ભાભર) સંસારી નામ : ત્રિભુવનદાસ જન્મ
: વિ.સં. ૧૯૩૮ શ્રા. સુદ-૧૫
ભાભર માતા
: જડાવબેન પિતા
: માનચંદભાઈ રોળિયા દીક્ષા
: વિ. સં. ૧૯૬૦ વૈશાખ સુદ ૬
ભાભર દીક્ષાની ઉંમર : ૨૯ વર્ષ દીક્ષાદાતા
: પૂ.મુનિશ્રી બુદ્ધિવિજય મ.સા. ગુરુનું નામ : પૂ. શ્રી હીરવિજયજી મ.સા.
(પૂ. જિતવિજયજીદાદાના શિષ્ય) દીક્ષા પછીનું નામ : મુનિશ્રી તિલકવિજય મ. વડી દીક્ષા : વિ.સં. ૧૯૬૮ મ. સુદ ૫ છાણી ગણિ-પંન્યાસ પદવી : વિ.સં. ૧૯૮૯ મા. સુદ ૫
રાધનપુર સંયમ પર્યાય : ૩૨ વર્ષ કાળધર્મ
: વિ.સં. ૧૯૯૯ કા. સુદ ૫ પાટણ આયુષ્ય
: ૬૧ વર્ષ
મળેલા માનવ જીવનની મહામૂલી તક સંયમ સાધના વગર ગુમાવી દેવી એ નરી મૂર્ખતા છે. આવા ઉત્તમ વિચારોમાં સતત રમણ રહેનારા ત્રિભુવનદાસે. ઉત્કટ વૈરાગ્યપૂર્વક અપૂર્વ ઉમંગ સહિત સંયમ જીવન સ્વીકાર્યું.
આ મુનિયુગલ જ્યાં જ્યાં વિચર્યું ત્યાં ત્યાં અનેક લોકોને ધર્મભાવનાથી વાસિત કર્યા. મુખ્યત્વે ઉત્તર ગુજરાત, બનાસકાંઠા વિસ્તાર અને રાજસ્થાનના ગામ-નગરોમાં પૂજ્યોનું વિશેષ વિચરણ રહ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org