________________
૧૪o
જિનશાસનનાં
પૂPI આયાદના શ્રીમદ તિજય શાંતિરાંતીdજી arelal
પૃથ આચાર્યદેવ શ્રીમદ બ્રિજથી SoIslIolejરીdia મહારાષl (@iImણ)
-
III
પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય
'શર્માતચંદ્રસૂરીશ્વરજી મહારાજા સંસારી નામ : બુદ્ધિલાલ જન્મ
: વિ. સં. ૧૯૫૨ જેઠ સુદ ૨ માંડલ માતા
: નાથીબાઈ પિતા
: પોપટલાલ દીક્ષા
: વિ. સં. ૧૯૮૨ સા.વદ to
ટાકરવાડા (પાલનપુર) દીક્ષાની ઉંમર : ૩૦ વર્ષ દીક્ષાદાતા : પૂમુનિશ્રી બુદ્ધિવિજયજી મ.સા. ગુરુનું નામ : પૂ. મનિશ્રી બુદ્ધિવિજયજી મ.સા. દીક્ષા પછીનું નામ : મુનિશ્રી શાંતિવિજય મ. વડી દીક્ષા : વિ.સં. ૧૯૮૨ છે. સુદ ૫
વિસનગર ગણિપદવી : વિ.સં. ૧૯૯૬ પો. સુદ ૯ ઊંઝા પંન્યાસ પદવી : વિ.સં. ૧૯૯૬ પો. વદ ૧ ઊંઝા આચાર્ય પદવી : વિ.સં. ૨૦૦૯ મા. સુદ-૧૧ પૂરણ આચાર્ય પદ પર્યાય : ૧૯ વર્ષ સંયમ પર્યાય : ૪૬ વર્ષ કાળધર્મ
: વિ.સં. ૨૦૨૮ જેઠ વદ-૪, ભાભર આયુષ્ય
: ૦૬ વર્ષ છે પૂજ્ય આચાર્યદેવની સંયમ-સુરભિ સર્વત્ર પ્રસાર પામી હતી. પ્રશાંત સ્વભાવ, ક્રિયા માર્ગમાં અપ્રમાદ, સંયમની નિષ્ઠા અને પરિપાલન, શાસ્ત્રીય માર્ગનું પાલન, નિખાલસતા વગેરે અનેક ગુણોના કારણે
અનેક ભવ્ય જીવો પૂજ્યશ્રી પ્રત્યે આકષરતા અને (તેઓશ્રીના પરમ ભક્ત બની જતા.
પૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજય
'કનકપ્રભાઈશ્વરજી મહારાજા સંસારી નામ : જોઇતાલાલા જન્મ
: વિ. સં. ૧૯૦૨ મા. સુ-૫ ભાભર માતા
: કકલાબેન પિતા
: ચુનીલાલ દીક્ષા
: વિ.સં. ૧૯૮૦ છે. સુદ-૩
અમદાવાદ (હઠીભાઈની વાડી) દીક્ષાની ઉંમર : ૧૫ વર્ષ ગુરુનું નામ : પૂ.આ.શ્રી શાંતિચંદ્રસૂરિ મહારાજા દીક્ષા પછીનું નામ : મુનિશ્રી કંચનવિજય મ. ગણિ પંન્યાસ પદવી : વિ.સં. ૨૦૧૫ મ. સુદ ૧૦
ભાભર આચાર્ય પદવી : વિ.સં. ૨૦૨૯ મ. સુદ ૬, ભાભર આચાર્યપદ પર્યાય : ૧૦ વર્ષ સંયમ પર્યાય : ૫૯ વર્ષ કાળધર્મ
: વિ.સં. ૨૦૪૬, થે. વદ-૭ હાડેચા આયુષ્ય
: ૦૪ વર્ષ - પૂજ્યશ્રીની નિશ્રામાં ધાનેરા, હાડેચા, સાંચોર અને કાગમાલામાં ઉપધાન થયેલા. શ્રી ભાભરથી શ્રી. શંખેશ્વર તીર્થનો અને શ્રી ટાકરવાડાથી શ્રી મેત્રાણાતીર્થનો સંઘ, સવપુરા નિવાસી શેઠ રામચંદ ગમાનચંદ પરિવારે સાચા જરીના પાંચ છોડનું ઉધાપના કરેલ. તેમજ પૂજ્યશ્રીની નિશ્રામાં ૧૦૦ ઉપરાંત દીક્ષા થયેલ હતી.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org