________________
ઝળહળતાં નક્ષત્રો
૧૨૭
*
કામમાં એક : થી11, 11''
પૃથ પથાણuda શ્રી siritugI0
Sonડયંતejરીde)
પૂજ્ય પંન્યાસ પ્રવર 'શી છલકજયજી ગણિવર
પિતા
પૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજય વર કનચંદ્રસૂરીશ્વરજી મહારાજા સંસારી નામ : કલ્યાણભાઈ જન્મ
: વિ. સં. ૧૯૦૨ કાંવિદ ૫
અમદાવાદ માતા
: શણગારબેન
: સાકરચંદભાઈ દીક્ષા
: વિ. સં. ૧૯૮૩ ચે. સુદ ૧૧ ખંભાત દીક્ષાની ઉંમર : ૧૧ વર્ષ દીક્ષાદાતા
: પૂ.આ. શ્રી દાનસૂરિ મહારાજા ગુરુનું નામ
: પૂ.આ.શ્રી રામચંદ્રસૂરિ મહારાજા દીક્ષા પછીનું નામ : મુનિશ્રી કનકવિજય મ. વડી દીક્ષા
: વિ.સં. ૧૯૮૩ જે.સુદ ૧૩ ખંભાત ગણી તથા પ. પદવી : વિ.સં. ૨૦૦૫ મ. સુદ ૫
અમદાવાદ આચાર્ય પદવી : વિ. સં. ૨૦૨૯ મા. સુદ ૨
શ્રીપાલનગર મુંબઈ આચાર્ય પદ પર્યાય : ૯ વર્ષ સંયમ પર્યાય : ૫૬ વર્ષ કાળધર્મ
: વિ.સં. ૨૦૩૮, પ્રથમ આ. સુદ ૯
લક્ષ્મીવર્ધક જેન ઉપાશ્રય, અમદાવાદ આયુષ્ય
: ૬૦ વર્ષ પૂજ્યશ્રીની નિશ્રામાં પ્રતિષ્ઠાઓ, છ'રી પાલક સંઘો, ઉપધાન, ઉપાશ્રયોના નિમણિ, જ્ઞાન ભંડારોની સ્થાપના તથા અનેક શ્રી જિનમંદિરોના જીર્ણોદ્ધાર થયેલ છે.
સંસારી નામ : કાંતિલાલ જન્મ
: વિ.સં. ૧૯૬૧, આ.વદ ૪,
અમદાવાદ માતા
: કેવળીબેન પિતા
: મણિલાલ ચુનીલાલ દીક્ષા
: વિ.સં. ૧૯૮૩, ઉં.વદ ૬ ખંભાત દીક્ષાની ઉંમર : ૨૨ વર્ષ દીક્ષાદાતા : પૂ.આ.શ્રી દાનસૂરિ મહારાજા ગુરુનું નામ : પૂ.આ.શ્રી રામચંદ્રસૂરિ મહારાજા દીક્ષા પછીનું નામ : મુનિશ્રી કાંતિવિજય મ. પંન્યાસ પદવી : વિ.સં. ૨૦૦૫, મ. સુદ ,
અમદાવાદ સંયમ પર્યાય : ૩૮ વર્ષ કાળધર્મ
': વિ.સં. ૨૦૨૧ ભા. વદ ૩
પાટણ આયુષ્ય
: ૬૦ વર્ષ
શાસ્ત્રીય વાંચનમાં તેમના પ્રિય ગ્રન્થો. દ્રવ્યાનુયોગના કે ચરણકરણાનુયોગના હતા. તેમાં ય ઉપમિતિભવપ્રપંચકથા, ભવભાવના, યોગશાસ્ત્ર, ઓઘનિર્યુક્તિ, પિંડનિર્યુક્તિ, પંચવસ્તુ, વિશેષાવશ્યક, પંચાશક આદિ મુખ્ય હતા. આ ઉપાંત જિનકલ્પાદિ છેદ ગ્રંથો અને અન્ય શાસ્ત્રો તથા કુલકોનું પણ સંશોધન અને સંપાદન તેઓશ્રીએ કરેલ.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org