________________
૧૨૮
જિનશાસનનાં
: loinયાદો શ્રીમવિજય જિd5માંsઍadજી alle191
પૃથikયાણ થી મહેંડર્ણdજથજી ગond?
પૂજય પંન્યાસ 'શ્રી ભઠંડવિજયજી ગણિવર
સંસારી નામા : ભગવાનદાસ જન્મ
: વિ.સં. ૧૫૯ મા.સુદ-૩ પાટણ માતા
: ચુનીબેન પિતા
: હાલાભાઈ શાહ દીક્ષા
: વિ. સં. ૧૯૮૦ કા. વદ
ભાયખલા-મુંબઈ દીક્ષાની ઉંમર : ૨૮ વર્ષ દીક્ષાદાતા : પૂ.આ.શ્રી દાનસૂરિ મહારાજા ગુરુનું નામ : પૂ.આ.શ્રી રામચંદ્રસૂરિ મહારાજા દીક્ષા પછીનું નામ : મુનિ ભદ્રંકરવિજય મ. વડી દીક્ષા : વિ.સં. ૧૯૮૦ મ. સુદ ૬ મુંબઈ પંન્યાસ પદવી : સં. ૨૦૦૦ મ. સુ. ૧૨
પાલિતાણા સંયમ પર્યાય : ૪૯ વર્ષ કાળધર્મ
: વિ.સ. ૨૦૩૬ હૈ. સુદ ૧૪ પાટણ આયુષ્ય
: ૦૦ વર્ષ ( બાહ્ય અને અત્યંતર તપના તપસ્વી તરીકે એમનું જીવન ખૂબ જ યશસ્વી હતું. આયંબિલનો તપ વિશેષ પ્રિય હતો. ૧૭ વર્ષની ઉંમરે વર્ધમાન તપનો પાયો. નાંખેલો, દુબળા શરીરે એકવાર અઠ્ઠાઈનો તપ કરેલો, છ મહિના સુધી લાગત આયંબિલ કરીને કેટલીક ઓળીઓ કરેલી.
(પૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજય
'ક્તિમૃગાંઠસૂરીશ્વરજી મહારાજા સંસારી નામ : માણેકલાલ જન્મ
: વિ.સં. ૧૯૪૧ પો. વદ-૧૩
માણેકપુર (કલોલ)
: કંકુબેન પિતા
: કુલચંદભાઈ : વિ.સં. ૧૯૮૦, મા. વદ ૯
અંધેરી ઈલ-બ્રીજ, મુંબઈ દીક્ષાની ઉંમર : ૨૬ વર્ષ દીક્ષાદાતા
: પૂ.આ. શ્રી દાનસૂરિ મહારાજા ગુરુનું નામ : પૂ. આ. રામચન્દ્રસૂરિ મહારાજા દોક્ષા પછીનું નામ : મુનિશ્રી મૃગાંકવિજયજી મ. વડો દક્ષા
: વિ.સં. ૧૯૮૦ હૈ. સુદ ૩ અમદાવાદ ગણિuદવા
: વિ.સં. ૨૦૧૨, આ. વદ ૫
રાજગૃહી તીર્થ (બિહાર) પંભાસ/ઉપાધ્યાયપદ : વિ.સં. ૨૦૧૫ . સુદ ૩
કઠોર (સુરત). આચાર્ય પદવી : વિ.સં. ૨૦૨૯ મા. સુદ ૨
શ્રીપાલનગર-વાલકેશ્વર, મુંબઈ આચાર્યપદ પર્યાય : ૩ વર્ષ સંયમ પર્યાય : ૪૫ વર્ષ કાળધર્મ
: વિ.સં. ૨૦૩૨ ફા. સુદ ૬
શ્રીપાલનગર, મુંબઈ આયુષ્ય
: ૦૧ વર્ષ - સાધુતાના શિખરેથી વહી નીકળીને, સૂરિપદના વિશાળ પટમાં ફ્લાઈને અંતે સમાધિમૃત્યુના સાગરમાં સમાઈ ગયેલી જીવન–સરિતાને ગુરુ-કૃપાના બળે તેઓશ્રી એક તીર્થઘાટ જેવી પ્રતિષ્ઠા અપાવી શક્યા હતા.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org