SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ જિનશાસનનાં • આચાર્મદા થી... dy થો તરીde) મહારા/ શાઅિnિ: 50, પ્રય અાચાયવ શ્રીમદ્દ લિય ' યશોદેવસૂરીશ્વથજી મહારાજા પિતા સંસારી નામ : જેસીંગભાઈ જન્મ : વિ.સં. ૧૯૪૪ થે. સુદ-૧૩ અમદાવાદ માતા : ગજરાબેન પિતા : લાલભાઈ દીક્ષા : વિ.સં. ૧૯૮૨ ફા. સુદ-૩ અમદાવાદ હઠીભાઈની વાડી દીક્ષાની ઉંમર : ૩૦ વર્ષ દીક્ષાદાતા : પૂ.આ. શ્રી દાનસૂરિ મહારાજા ગુરુનું નામ : પૂ.આ. શ્રી રામચંદ્રસૂરિ મહારાજા દીક્ષા પછીનું નામ : મુનિ શ્રી જસવિજયજી મ. વડી દીક્ષા : વિ.સં. ૧૯૮૨ ચે. વદ ૫ અમદાવાદ ગણિપદ. : વિ.સં. ૧૯૯૫ યે. સુદ ૫ ખારોલી પંન્યાસ : વિ.સં. ૧૯૯૫ ઉં.વદ-૬ પૂના ઉપાધ્યાય પદવી : વિ.સં. ૨૦૦૪ પો. સુદ-૬ અમદાવાદ આચાર્ય પદવી : વિ.સં. ૨૦૦૫ મ. સુદ-૫ અમદાવાદ આચાર્ય પદ પર્યાય : ૨૩ વર્ષ સંયમ પર્યાય : ૪૬ વર્ષ કાળધર્મ : વિ.સં. ૨૦૨૮ કા. સુદ ૪ સિરોહી (રાજસ્થાન) આયુષ્ય : ૮૪ વર્ષ શ્રી નવકાર મહામંત્રના સંમારાધક હતા. પોતાના સમગ્ર જીવન દરમ્યાન ૩૬ ક્રોડ-૬૩ લાખ નવકારનો જાપ આ મહાપુરુષે કર્યો હતો. ઘણા પુણ્યાત્માઓને સારા બનવાના પ્રશસ્ત ભાવે શ્રી નવકાર મહામંત્ર ગણવાનું કહેતા. ર છે. પૂજ્ય ઉપાધ્યાય, 'શ્રી શાન્નિતજયજી ગણિવર સંસારી નામ : ચિનુભાઈ જન્મ : વિ.સં. ૧૯૬૯, અમદાવાદ માતા : હીરાબેન : મણિલાલ દીક્ષા : વિ.સં. ૧૯૮૨ ફા. સુદ-3, અમદાવાદ દીક્ષાની ઉંમર : ૧૩ વર્ષ દીક્ષાદાતા : પૂ.આ. શ્રી દાનસૂરિ મહારાજા ગુરુનું નામ : પૂમુનિ શ્રી રામવિજયજી મ.સા. દીક્ષા પછીનું નામ : મુનિશ્રી ચાસ્ત્રિવિજય મ. ગણિપદવી : વિ.સં. ૨૦૧૨ આસો વદ-૫ રાજગૃહી તીર્થ પંન્યાસ ઉપા. પદવી : ૨૦૧૩ પો. વદ ૨ પાવાપુરી તીર્થ સંયમ પર્યાય : ૪૧ વર્ષ કાળધર્મ : વિ.સં. ૨૦૨૩ શ્રા. વદ ૧૦ શેઠ મોતીશા લાલબાગ-મુંબઈ આયુષ્ય : ૨૪ વર્ષ આ મહાપુરુષ માટે ચોક્કસ એક વાત કહેવાનું મન થાય છે, તેઓએ પોતાના જીવનનું અલગ અસ્તિત્વ રાખ્યું જ નહોતું. ગુરુના અસ્તિત્વમાં પોતાના અસ્તિત્વને ઓગાળી દીધું હતું. ગુરુની આરાધના એ જીવન મંત્ર હતો. કટોકટીના સમયમાં તેઓ સદાને માટે પોતાના પરમ તારક ગુરુદેવની સાથે જ રહેલા. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy