________________
ઝળહળતાં નક્ષત્રો.
૧૨
પૂજાશાચાર્યદd શ્રીમવિજય Gujjદીdણજી aletel
• -
-
પૃરા પાચાર્ય શ્રીમદ વિથ ભુવનમ્રdજી aslal's1.
- પૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજય
જંબરીશ્વરજી મહારાજ
સંસારી નામ : ખુશાલચંદ જન્મ
: વિ.સં. ૧૯૫૫ મ. વદ ૧૧
વડજ (ડભોઈ) માતા
: મુક્તાબેન પિતા
: મગનલાલ દલપતભાઈ દીક્ષા
: વિ.સં. ૧૯૭૮ પ્રથમ જે. વદ ૧૧
ગોહિલી (રાજસ્થાન) દીક્ષાની ઉંમર : ૨૩ વર્ષ દીક્ષાદાતા
: પૂ.આ. શ્રી પ્રેમસૂરિ મહારાજા ગુરુનું નામ : પૂ. મુનિશ્રી પ્રેમવિજયજી મ. દીક્ષા પછીનું નામ : મુનિશ્રી જંબુવિજય મ. ગણિપદવી
: વિ. સં. ૧૯૯૦ મ. સુદ-૧૦
અમદાવાદ પંન્યાસ પદવી : વિ. સં. ૧૯૯૨ ફા. સુદ ૪
અમદાવાદ ઉપાધ્યાય પદવી : વિ.સં. ૧૯૯૨ વૈ. સુદ ૬ મુંબઈ આચાર્ય પદવી.
: વિ.સં. ૧૯૯૯ ફા.સુ. 3
અમદાવાદ આચાર્ય પદ પર્યાય : ૩૩ વર્ષ સંયમ પર્યાય : ૫૪ વર્ષ કાળધર્મ
: વિ.સં. ૨૦૩૨ મા. સુદ પ્રથમ ૮
ભાયખલા મુંબઈ આયુષ્ય
: ૦૦ વર્ષ * ધર્મશાસ્ત્રોનું પરિશીલન અને અધ્યયન એ જેમાં તેઓશ્રીની સંયમ સાધનાનો નિત્યક્રમ હતો, તેમ પ્રાચીન ગ્રંથોનું સંશોધન તથા ગુજરાતી ભાષામાં ધર્મસાહિત્યનું સર્જન એ તેઓશ્રીનું નોંધપાત્ર અર્પણ હતું.
પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય
'ભુવનસૂરીશ્વરજી મહારાજા સંસારી નામ : ભગવતીલાલ જન્મ
: વિ.સં. ૧૯૬૩ મ. સુદ ૧૩
દેવાલી (ઉદયપુર) માતા
: કંકુબાઈ પિતા
: લછમીલાલ (લક્ષ્મીલાલ) દીક્ષા
: વિ.સં. ૧૯૮૦ મા. સુદ-૬
રાજોદ (માળવા) દીક્ષાદાતા
: પૂ.આ.શ્રી દાનસૂરિ મહારાજ ગુરુનું નામ : પૂ.આ.શ્રી રામચન્દ્રસૂરિ મહારાજા દીક્ષા પછીનું નામ : મુનિશ્રી ભુવનવિજય મ. વડી દીક્ષા : વિ.સં. ૧૯૮૦ મ. સુદ : અમદાવાદ ગણિપદવી : વિ.સં. ૧૯૫ . સુદ ૫.
ખોપોલી (કોંકણ) પંન્યાસ પદવી : વિ.સં. ૧૯૫ છે. વદ ૬ પૂના ઉપાધ્યાય પદવી : વિ.સં. ૧૯૯૯ ફા.સુદ ૩ અમદાવાદ આચાર્ય પદવી : વિ.સં. ૨૦૦૫ મ. સુદ ૫
શેરડી (કચ્છ) સંયમ પર્યાય : ૬૦ વર્ષ કાળધર્મ : વિ.સં. ૨૦૪૦ હિ. . સુદ ૧૫ હિંમતનગર
: ૮૪ વર્ષ પોતાના વિશાળ શિષ્ય-પ્રશિષ્ય પરિવાર સાથે ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન, માળવા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ખાનદેશ, કચ્છ આદિ એનેક પ્રદેશોમાં તેઓશ્રી વિચર્યા હતા. પૂજ્યશ્રી પ્રવચનકાર તરીકે એક પ્રખર વક્તા હતા.
આયુષ્ય
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org