________________
૧૨૨
જિનશાસનનાં
પૃથGujયા થીવીIિષથજી Buster
પૂજય આચાદd. શ્રી વિજય Clolભૂadજી મહies
પૂજય ઉપાધ્યાય શ્રીમ
વિવિજ્યજી મહારાજ સંસારી નામ : વીરજીભાઈ જન્મ
: વિ.સં. ૧૯૦૦ બાડી પડવા (ભાવનગર) માતા
: રામબાઈ પિતા
: મીઠાભાઈ દીક્ષા
: વિ.સં. ૧૯૩૫ કા. વદ-૫
અંબાલા (પંજાબ) દીક્ષાની ઉંમર : ૨૮ વર્ષ દીક્ષા દાતા : પ.પૂ. આત્મારામજી મહારાજા ગુરુનું નામ : પૂ. મુનિશ્રી લક્ષ્મીવિજયજી મ.
(પૂ.મુ. શ્રી લક્ષ્મીવિ.મ. પૂ.
આત્મારામજીના શિષ્ય હતા.) દીક્ષા પછીનું નામ : મુનિશ્રી વીરવિજય મ. વડી દીક્ષા : વિ. સં. ૧૯૪૦ વડી દીક્ષા વખતે
પૂ. આત્મારામજી મ.ના શિષ્ય
કર્યા. અમદાવાદ ઉપાધ્યાય પદવી : વિ.સં. ૧૫૦ મ. સુદ-૧૫ પાટણ સંયમ પર્યાય : ૪૦ વર્ષ કાળધર્મ
: વિ.સં. ૧૯૦૫ મા.વદ-૮, ખંભાત આયુષ્ય
: ૬૮ વર્ષ તેમનું વાણીનું માધુર્ય અનુપમ હતું. તેઓનું સંગીત હૃદયનું સંગીત હતું. એમની અદ્ભુત સાહજિક સંગીત શક્તિઓનો પરચો ગુજરાતના સારા સારા સંગીતકારોને થયો હતો. આત્મ-સૌંદર્ય ઉપરાંત શાસના પ્રભાવક એવું શારીરિક વિશિષ્ટ સૌંદર્ય તેમની. પ્રભાવકતાને ફ્લાવી રહ્યું હતું. આ
પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય
'કાનસૂરીશ્વરજી મહારાજા સંસારી નામ : દીપચંદભાઈ જન્મ
: વિ.સં. ૧૯૨૪ કા. સુદ-૧૪
ઝીંઝુવાડા (શંખેશ્વર) માતા
: નવલબાઈ પિતા
: જુઠાભાઈ દીક્ષા
: વિ.સં. ૧૯૪૬ મા. સુદ-૫
- ઘોઘા (ભાવનગર પાસે) દીક્ષાની ઉંમર : ૨૨ વર્ષ દીક્ષા દાતા : પૂ. ઉપાધ્યાયશ્રી વીરવિજયજી મ. ગુરુનું નામ : પૂ. ઉપાધ્યાયશ્રી વીરવિજયજી મ. દીક્ષા પછીનું નામ : મુનિશ્રી દાનવિજય મ. ગણિ-પંન્યાસ પદવી : વિ.સં. ૧૬૨ મા. સુદ-૧૧,
ખંભાત આચાર્ય પદવી : વિ.સં. ૧૯૮૧ મા. સુદ ૫ છાણી આચાર્યપદ પર્યાય : ૧૧ વર્ષ સંયમ પર્યાય : ૪૬ વર્ષ કાળધર્મ
: વિ.સં. ૧૯૯૨ મ. સુદ-૨ પાટડી. આયુષ્ય
: ૬૮ વર્ષ શાસન-સત્ય-સિદ્ધાંતોનો અવિહડ અને નીડર અનુરાગ, શાસ્ત્ર પ્રત્યે હૈયાનું બહુમાન અને ધર્મ પ્રભાવનાનો બુલંદ પડઘો ત્યારે ચોમેર ગાજતો હતો. તેઓ શ્રીમદુની સત્યતત્ત્વગવેષણા દ્વારા સત્ય માર્ગગ્રહણની અપૂર્વ નીડરતાએ કુંમતોને બેબાકળા બનાવી દીધા હતા. ઠેર ઠેર તેમણે કુમતોને અકાય શાસ્ત્રીય યુક્તિપૂર્વક નામશેષ કર્યા હતા.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org