________________
ઝળહળતાં નક્ષત્રો
૧૨૧
- પૃથ આચાર્યદેવ શ્રીમદવિજય salel85ીજી alle୩,
પૂછવાયાઈ હીરાણું વિશાળીષ્ણમૂજી . થાણાદાનાભાઈ)
પૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજય 'ઠમલાણીશ્વરજી મહારાજા
પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ 'લયાનંદજૂરીશ્વરજી મહારાજા
(આત્મારામજી મ.) સંસારી નામ * દિત્તાસિંહ (આત્મારામ-દેવીદાસ) જન્મ
: વિ.સં. ૧૮૯૨ થે. સુદ ૧
લહેરા (પંજાબ) માતા
: રૂપાદેવી પિતા
: ગણેશચંદ્ર સ્થાનકવાસી દીક્ષા : વિ.સં. ૧૯૧૦ મા. સુદ ૫,
| માલેર કોટલા દીક્ષા : સંવિગ્ન દીક્ષા : વિ.સં. ૧૯૩૨ અમદાવાદ દીક્ષાની ઉંમર : સંવિગ્ન દીક્ષા ૩૯ વર્ષ દીક્ષા દાતા : પૂ. મુનિ શ્રી બુદ્ધિવિજયજી
| (બુટેરાયજી મ.) ગુરુનું નામ : પૂ. પંન્યાસ શ્રી બુદ્ધિવિજયજી
ગણિવર (બુટેરયજી મ.) દીક્ષા પછીનું નામ : મુનિશ્રી આનંદવિજય મ.
| (આત્મારામજી મ.) આચાર્ય પદવી : વિ.સં. ૧૯૪૩ કા.વદ પ પાલિતાણા આચાર્ય પદ પર્યાય : ૧૦ વર્ષ સંવિગ્ન દીક્ષા પર્યાય : ૨૦ વર્ષ કાળધર્મ
: વિ.સં. ૧૯૫૨ જે. સુદ ૮ ગુજરાનવાલા આયુષ્ય
: ૬૦ વર્ષ આ મહાપુરુષે ઉન્માર્ગથી નીકળતી વખતે જેમ અનેક સંકટો વેઠ્યાં હતાં તેમ સન્માર્ગમાં આવ્યા પછી પણ અનેક આક્તો વહોરીને સદ્ધર્મને અખંડિત રાખ્યો હતો. શાસના પ્રત્યે આવા પ્રકારની ધગશ તેમ જ સર્વસ્તુ પર શુદ્ધ પ્રેમ હોવાને કારણે તે આત્મા વીસમી સદી જેવા જમાનામાં (જૈનશાસનના પરમ પ્રભાવક બની શકયા છે. '
સંસારી નામા : રામલાલા જન્મ
: વિ.સં. ૧૯૦૮ સરસા (પંજાબ) માતા
: જિતાબાઈ પિતા
: રૂપચંદભાઈ ચતિ દીક્ષા : વિ.સં. ૧૯૨૦ સ્થાનકવાસી દીક્ષા : વિ.સં. ૧૯૨૯ જીરા સંવેગી દીક્ષા : વિ.સં. ૧૯૩૨ અમદાવાદ દીક્ષાની ઉંમર : ૧૨-૦૧-૨૪ વર્ષ ગુરુનું નામ : પ.પૂમુનિશ્રી લક્ષ્મીવિજયજી મ. સા. દીક્ષા પછીનું નામ : મુનિશ્રી કમલવિજય મ. આચાર્ય પદવી : વિ.સં. ૧૫૦ મ. સુદ ૧૫, પાટણ આચાર્ય પદ પર્યાય : ૨૬ વર્ષ સંયમ પર્યાય : ૫૧ વર્ષ કાળધર્મ
: વિ.સં. ૧૯૮૩ મ. વદ ૬
જલાલપુર (ગુજરાત) આયુષ્ય
: ૦૫ વર્ષ
મકસીદાબાદના પૂજ્યશ્રીના ચોમાસામાં ત્યાંના બાબુઓ પ્રભાવિત થયા અને સુંદર ભક્તિ કરેલ. સુખ સાહ્યબીમાં રહેનારી તેમની સ્ત્રીઓએ ૩૦-૧૫-૮ ઉપવાસ આદિ તપશ્ચર્યાઓ કરેલી. ગીનીઓની પ્રભાવના થયેલી તથા રૂપિયાઓની તો રેલમછેલ થતી.
16
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org