________________
૧૨૦
જિનશાસનનાં
પૃથ પથાણા શ્રી મણિવિજયજી દાદા
પૃથ મુનિy. શ્રી વિજય) Helenal (બુટેરાયજી.)
માતા
દીક્ષા
(પૂજ્ય પંન્યાસ શ્રી મતિયજી દાદા સંસારી નામ ': મોતીચંદભાઈ જન્મ
: વિ.સં. ૧૮૫૨, ભા. સુદ, અઘાર
(ભોયણી તીર્થ) માતા
: ગુલાબબાઈ પિતા
: જીવણદાસ શેઠ
: વિ.સં. ૧૮૦૭ : પાલી દીક્ષાની ઉંમર : ૨૫ વર્ષ દીક્ષાદાતા : પૂ.પં.શ્રી કીર્તિવિજયજી ગણિ ગુરુનું નામ : પૂ.પં.શ્રી કસ્તુરવિજયજી ગણિ દીક્ષા પછીનું નામ : મુનિશ્રી મણિવિજય મ. ગણિ પદવી : વિ.સં. ૧૯૧૬ પંન્યાસ પદવી : વિ.સં. ૧૯૨૨, જે.સુદ-૧૩
અમદાવાદ સંયમ પર્યાય : ૫૮ વર્ષ પં.પદ પર્યાય : ૧૩ વર્ષ કાળધર્મ
: વિ.સં. ૧૯૩૫, આ. સુદ ૮
અમદાવાદ આયુષ્ય
: ૮૩ વર્ષ અણાહારી પદના આ સાચા અભિલાષીએ જીવનમાં ઘણીવાર ચારે આહારનો ત્યાગ કરી અણાહારીપદ માટે સતત પ્રયત્ન કર્યો હતો. જીવનના | અંતિમ એવા આઠમના દિવસે ઉપવાસ કરી ચારે આહારનો ત્યાગ કર્યો હતો. વર્તમાન શ્રમણ સંઘના નેતા એવા આ પૂજ્યશ્રી વિ.સં. ૧૯૩૫ મા આસો સુદ૮ને દિવસે અમદાવાદમાં કાળધર્મ પામ્યા.
vય મનાજ શ્રી બ્રુવજયજી
'મહારાજા બ્રિટેશાયજી મ.) સંસારી નામ : બુટ્ટાસિંહ જન્મ
': વિ.સં. ૧૮૬૩ દુલવા (પંજાબ)
: કમદે પિતા
: ટેકસિંહ દીક્ષા
: વિ.સં. ૧૮૮૮ સ્થાનકવાસી દીક્ષા વિ.સં. ૧૯૧૨માં સંવેગી દીક્ષા,
અમદાવાદ દીક્ષાની ઉંમર : ૪૯ વર્ષ (સંવેગી) દીક્ષા દાતા : પૂ. શ્રી મણિવિજયજી દાદા ગુરુનું નામ : પૂ. શ્રી મણિવિજયજી દાદા દીક્ષા પછીનું નામ : મુનિશ્રી બુદ્ધિવિજયજી મ.
(સંવેગી દીક્ષા). સંયમ પર્યાય : સંવેગી દીક્ષા ૨૬ વર્ષ કાળધર્મ
': વિ.સં. ૧૯૩૮ આયુષ્ય
: ૦૫ વર્ષ
પંજાબ, રાજસ્થાન અને ગુજરાતમાં જૈનશાસનનો ડંકો વગાડનાર પંજાબી સાધુઓમાં શ્રી બુટેરાયજી મહારાજ પ્રથમ પંક્તિમાં બિરાજે છે. તેઓ ધર્મગ્રંથોના - ઊંડા અભ્યાસી અને ક્રિયાકાંડમાં નિપુણ સાધુશ્રેષ્ઠ હતા.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org