SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ૧૧૯ પૃ:3ય માયાદવ શ્રીમદ વિજય હીકયુરીશ્વરજી મહાભion. પૂજ્ય શહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા IN U/ IT III , 4 પૂજ્ય મહા મહોપાધ્યાય 'શ્રીમદ્દ યશોવિજયજી મહારાજા પિતા દીક્ષા TEST પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય હસૂરીશ્વરજી મહારાજા સંસારી નામ : હીરજી જન્મ : વિ.સં. ૧૫૮૩ માં. સુદ-૯ પાલનપુર માતા : નાથીબાઈ : કુરાશાહ દીક્ષા : વિ.સં. ૧૫૯૬ કા. વદ ૨,પાટણ દીક્ષાની ઉંમર : ૧૩ વર્ષ દીક્ષાદાતા : પૂ.આ. શ્રી દાનસૂરિ મહારાજ ગુરુનું નામ : પૂ.આ. શ્રી દાનસૂરિ મહારાજ દીક્ષા પછીનું નામ : મુનિ શ્રી હીરહર્ષવિજય મ. પંન્યાસ ઉપાધ્યાય પદવી : વિ.સં. ૧૬૦૮ નાડલાઈ આચાર્ય પદવી : વિ.સં. ૧૬૧૦ પો. સુદ ૫ સિરોહી (રાજસ્થાન) ભટ્ટારક પદવી : વિ.સં. ૧૬૨૨ વડાવલી (ગચ્છાધિપતિ) આચાર્યપદ પર્યાય : ૪૨ વર્ષ સંયમ પર્યાય કાળધર્મ : વિ.સં. ૧૬૫૨ ભા. સુદ-૧૧ ઉના (સૌરાષ્ટ્ર) આયુષ્ય : ૬૯ વર્ષ પૂ. જગદ્ગુરુનું જીવન અપૂર્વ તપમય હતું. જંદગીભર માટે એકાસણું અને પાંચ વિગઈનો સર્વથા ત્યાગ હતો. ભગવાન શ્રી મહાવીર પરમાત્મા જેવા પણ તપ કરે તો આપણે તો કરવો જ જોઈએ, તપ એ સંચમને દીપ્તિમાન કરે છે. તપથી દીપ્તિમાન સંયમ શાસન પ્રભાવનામાં સહાય કરે છે, એમ આ મહાપુરુષો માનતા. સંસારી નામ : જસવંત જન્મ : વિ.સં. ૧૬૮૦ (પ્રાય:) કનોડા (જિ. મહેસાણા) માતા : સૌભાગદે પિતા : નારાયણ : વિ.સં. ૧૯૮૯ દીક્ષા સ્થળા : પાટણ (પોળિયાનો ઉપાશ્રય) દીક્ષાની ઉંમર : લગભગ ૯ થી ૧૦ વર્ષ દીક્ષાદાતા : પૂ.આ.શ્રી વિ. દેવસૂરિ મહારાજ ગુરુનું નામ : પૂ. શ્રી નવિજયજી મહારાજ દીક્ષા પછીનું નામ : મુનિ શ્રી યશોવિજયજી મ. ઉપાધ્યાય પદવી : વિ.સં. ૧૦૧૮ : અમદાવાદ ઉપાધ્યાયપદ પર્યાય : ૨૫ વર્ષ સંયમ પર્યાય : પપ વર્ષ કાળધર્મ : વિ.સં. ૧૯૪૩ ડભોઈ આયુષ્ય : ૬૩ વર્ષ : ૫૬ વર્ષ ગંગાતટે નિસર્ગરખ્ય વાતાવરણમાં જિનશાસનના રત્ન સમાન આ મહાપુરુષે ૐકારના મંત્રજાપ દ્વારા મા. શારદાને પ્રત્યક્ષ કરવા દ્વારા સિદ્ધ કરી. તેમની પાત્રતા, તેમની તમન્ના અને તેમનો જ્ઞાનપ્રાપ્તિનો. અદમ્ય ઉત્સાહ; આ બધુ મા શારદાને આકર્ષણ કરનારું બન્યું. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy