SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] [ ૬૯ ઓતપ્રોત બની રહે છે. વિદેશીઓ ભારતીય કન્યાને પરણવા આતુર છે-લેસ એંજલસમાં એક મિત્ર મળી ગયા. પિતે ગેરા છે નામ છે લાન્સ અને પિતાનું ભારતીય નામ ચાહે છે – ગુજરાતી છોકરી પરણવા માંગે છે. કહે છે, તે ગૃહિણીઓ બની પતિને સર્વ પ્રકારે પ્રેરણા આપતી રહે છે. સ્વ. શ્રી અમૃતલાલ કાળીદાસ દોશી ૮૩ વર્ષની યશસ્વી જિંદગી જીવી જનાર શ્રી અમૃતલાલભાઈ દેશી. સૌરાષ્ટ્રમાં જામનગર પાસેના નાનકડા ગામડામાં ૧૮૯૪ની સાલમાં જગ્યા અને જીવનભર જનસમાજમાં સુમધુર સુવાસ પ્રસરાવી છમી જાન્યુઆરી ૧૯૭૭ના રોજ મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા. ધંધાકીય અને ઔદ્યોગિક ક્ષેત્રે જીવનકાળ દરમિયાન અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરી. પરંતુ તે કરતાંયે જૈન શાસનની સેવામાં, જનકલ્યાણની વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓમાં અને પરોપકારી કામ કરવામાં જ વિશેષ સમય ગાળ્યો. શેઠશ્રી અમૃતલાલભાઈ એમના ત્રણ પુત્ર શ્રી રસિકલાલ, શ્રી ચંદ્રકાન્ત, શ્રી અરૂણકુમાર અને પુત્રી સ્નાબેન દ્વારા આજે પણ જીવંત ગણી શકાય. તેમનું આ નિકટનું કુટુંબ ઉપરાંત ૨૫૦૦ કામદારોનું વિશાળ કુટુંબ જેઓ એમના ઔદ્યોગિક એકમો સાથે સંકળાયેલા છે. દાનધર્મને વિશિષ્ટ વારસે પિતા કાળીદાસ વીરજી દોશી તરફથી મળેલ છે. ઇંગ્લિશ અને સંસ્કૃત ઉપર કાબૂ મેળવીને જામનગરની કેલેજમાંથી ગ્રેજ્યુએટ થયા. પિતાનું અવસાન થતાં કુટુંબની જવાબદારી પિતાને શિરે આવી. મુંબઈ આવ્યા અને એક પેઢીમાં નોકરી મેળવી. તેમની વ્યાપારી દીર્ઘદ્રષ્ટિ અને કુશળતાને પરિણામે ઝડપી પ્રગતિનાં સોપાન ચઢતા રહ્યા. અને સ્વતંત્ર રીતે વ્યાપારના શ્રીગણેશ કર્યા. તેમણે ધંધાકીય હેતુસર ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, હેલેન્ડ, બેજિઅમ, સ્વિત્ઝરલેન્ડ અને જર્મનીની મુલાકાત લીધી. ૧૯૪૧માં ધધાને બેજ હળવે કરવા શ્રી જી. એચ. દેશને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy